________________ चित्रसेन पराजय चरित्रम // 115 // पाभ्यो. (642) रत्नचूडस्य हसन्तीं स्वां प्रियां दृष्ट्वा कुपितो हेममाल्यसौ। विरूपवचनैर्गालिं दातुं लग्नो मम ध्रुवम् // 643 // પોતાની પત્નીને હસતી જોઈને કોપાયમાન થયેલા હેમમાલી ખેચર ખરાબ વચનો વડે મને નકકી ગાળ દેવા साग्यो. (14) तदाकोपान्मयैषोऽरं बद्धो निगडितस्तथा / तत्प्रियामपि लात्वाहं स्थितो देव वनान्तरे // 644 // તેથી કોપ વડે મેં આ શત્રુને બાંધી દીધો અને તેની પ્રિયાને લઈને હે દેવ ! હું વનમાં રહ્યો. (64) एषा पृष्टा मया देव कासि त्वं कस्य वा सुता। ततस्तदुक्तवृत्तान्ताद् ज्ञाता सा गोत्रकन्यका // 645 / / હે દેવ ! આ સ્ત્રી મારા વડે પૂછાઈ તું કોણ છે ? અને કોની પુત્રી છે ? તેથી તેણે કહેલા વૃત્તાન્તથી તેને ઉત્તમ પ્રત गोवनीखी . (45) श्रुत्वा त्वदीयहक्कां ते नष्टा मे सुहृदो भयात् / यत: सिंहनिनादेन त्रासयन्तीह कुञ्जराः // 646 / / તે વખતે તેની હાંક સાંભળીને મારા મિત્રો ભયથી નાશી ગયા. જે રીતે સિંહનાદથી હાથીઓ ત્રાસ પામે છે તેમ. (6 मया शीलव्रतं पूर्व गृहीतं गुरुसन्निधौ / तदेषा भगिनीतुल्या ममास्ति सर्वथा सखे // 647 // UE પહેલાં ગુરુ પાસે શીલવ્રત ગ્રહણ કર્યું હતું. માટે હે મિત્ર ! આ બધી રીતે મારી બેનની જેમ જ છે. (647) TE रत्नचूडगिरं श्रुत्वा चित्रसेनो नरेश्वरः / मुदा प्रशंसयामास धर्मिणं तं विशुद्धधीः // 648 // // 115 // SAYA TIKLAYISIYLA / Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak