________________ पुत्रजन्म चित्रसेन चरित्रम् l/૨૦શા הבהבהבהבה मंत्रीजीवन LCLCLCLCLCLCLCLCU - હે દેવ ! સિંહપુરનો સ્વામી સિંહશેખર પોતાના સૈન્યથી ગર્વિત બનેલો આપણી સીમાનો (હદનો નાશ કરનાર છે. (608). स ददाति न नो दण्ड सेवां नैव करोति च / लुण्टति पान्थवित्तादि गर्वप्रोद्धतकन्धरः // 609 // તે રાજા આપણો દંડ નથી આપતો અને સેવા પણ કરતો નથી. અને અભિમાનથી ઊંચી ડોકવાળો મુસાફરોના ધનને લૂંટે છે. (609). 1 श्रुत्वा तस्य मुखादेवं चित्रसेनोऽवनीपतिः / कोपाटोपकरालाक्षो-ऽवादयधुद्धडिण्डिमम् // 610 // તેના મોટેથી આ વાત સાંભળીને ક્રોધથી લાલ થઈ ગઈ છે આંખ જેની એવા ચિત્રસેન રાજાએ યુદ્ધના નગારાં વગડાવ્યાં. (10) श्रुत्वा भेरीरवं वीरा युद्धायायुधसंयुताः / समुद्यता बभूवुस्ते यमभृत्या इवाभितः // 11 // ભેરીના શબ્દને સાંભળીને આયુધવાળા વીર પુરુષો યુદ્ધ માટે યમરાજાના સેવકોની જેમ ચારે બાજુથી તૈયાર થયા. (611). ॐ चतुरङ्गचमूयुक्त-चित्रसेनो नरेश्वरः / वादिननादसंयुक्त-श्चचाल स्वपुरात्तत: // 612 // ત્યાર પછી ચાર અંગવાળી સેનાથી યુકત-વાજિંત્રોના શબ્દોની સાથે ચિત્રસેન રાજા પોતાના નગરથી ચાલ્યો. (12) महापराक्रमी भूपः स प्रयाणैः क्रमात्तत: / सम्प्राप्तो दण्डकारण्ये जनानां भयदेऽभितः // 613 // I10 JUP.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak