________________ पुत्रजन्म मंत्रीजीवन चरित्रम् UiE पुरासीन्नृपतेर्हर्षः पुत्रजन्मसमुद्भवः / पतिता मंत्रिसने तु धृतपूरे च शर्करा // 603 // પહેલાં પુત્રના જન્મથી ઉત્પન્ન થયેલો રાજાનો હર્ષ અને મંત્રીના સમાગમથી ઘેબરમાં સારની જેમ ભળ્યો-મળ્યો. (103). चित्रसेनस्ततो राजा रत्नसारसमन्वितः / राज्यं पालयते सम्यग् धर्मकर्मपरायणः // 604 // ત્યાર પછી ધર્મ કાર્યમાં તત્પર એવો ચિત્રસેન રાજા-રત્નસાર મંત્રીની સાથે સારી રીતે રાજ્યનું પાલન કરે છે. (604). शिष्टानां पालने दक्षो दुष्टानां निग्रहक्षमः / दानपुण्यक्रियायोगा-त्कीर्ति स्वां व्यतनोन्नृपः // 605 / / શિરપુરૂષોનું પાલન કરવામાં દક્ષ, ટોનો નિગ્રહ કરવામાં સમર્થ, દાન-પુણ્યની ક્રિયાના યોગથી રાજા પોતાની કિતને વિસ્તાર છે. (605). ततो राजा च मंत्री च जाती धर्मपरायणौ / राज्ञी पद्मावती सापि विशेषाद्धर्ममातनोत् // 606 // તેથી રાજા અને મંત્રી એમ બન્ને જણા ધર્મમાં તત્પર બન્યા અને પાવતી રાણી પણ વિશેષથી ધર્મને કરવા લાગી. (606) अन्येधुस्तं सभासीनं नृपं मंत्रिसमन्वितम् / नरः कोऽपि समागत्य कथयामासिवानिति // 607 // કોઈક વખત મંત્રીની સાથે સભામાં બેઠેલા રાજાને કોઈક મનુષ્યો આવીને આ પ્રમાણે કહેવા લાગ્યો. (607) देव सिंहपुरस्वामी नृपतिः सिंहशेखरः / गर्वितो निजसैन्येन नोऽस्ति सीमाविनाशकः // 608 / / Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLC GSSUEUEDELETE દા