________________ चित्रसेन पत्रजन्म मंत्रीजीवन चरित्रम् // 110 // / અનુક્રમે પ્રયાણો વડે મનુષ્યોને ચારે બાજુથી ભયંકર એવા દંડકારણ્યમાં મહાપરાક્રમી તે રાજા પહોંચ્યો. (613) निशीथसमये प्राप्ते सुप्ते सैन्यगणे समे। अकस्मात्क्रन्दनारावं श्रुत्वा भूपो व्यचिन्तयत् // 614 // જ્યારે રાત્રિનો સમય થયો અને આખું સૈન્ય જ્યારે સૂઈ ગયું ત્યારે ઓચિંતા રડવાના શબ્દ સાંભળીને રાજા વિચારવા वायो. (614) अत्र निर्मानुषाटव्यां श्रूयते किमिदं खलु / एवं विमृश्य खड्गं स समादाय समुत्थितः // 615 // અહીં મનુષ્ય વગરના જંગલમાં આ શું સંભળાય છે ? એ પ્રમાણે વિચાર કરીને તલવાર લઈને ઊભો થયો. (615) गतः शब्दानुसारेण पृथिवीं कियतीमसौ / तावत्तरोरधोभागे ददशैकं नरं नृपः // 616 // શબ્દના અનુસાર આ રાજા કેટલીક પૃથ્વી સુધી ગયો. તેટલામાં વૃક્ષની નીચે એક મનુષ્યને જોયો. (616) बद्धं निगडबन्धेन कीलितं लोहकीलकैः / द्दष्ट्वा तं चिन्तयामास नृपोऽयं को वराककः // 617 // ગાઢ બંધનથી બંધાયેલા અને લોઢાના ખીલાથી ઠોકાયેલા તેને જોઈને રાજા વિચારવા લાગ્યો. આ બિચારો કોણ छ ? (117) चित्रसेनधराधीशो-ऽपृच्छत्तं पुरुषं प्रति / कोऽसि त्वं कथमापन्नो ह्यवस्थामीद्दशीं ननु // 618 // ચિત્રસેન રાજાએ તે પુરૂષને પૂછ્યું તું કોણ છે ? અને આવી અવસ્થા કેવી રીતે પામ્યો ? (618) - अथोचेऽसौ पुमानेवं पीडया पीडितोऽपि सन् / ममाश्चर्यमयीं वार्ता श्रृणु त्वं पुरुषोत्तम ! // 619 // 444444SLELELELESE // 10 // P Ac Guaratrasuri M.5. Jun Gun Aaradhak