________________ चरित्रम् SECT HIRશા LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLP છે. (551) यक्षोक्त तद्वियोगातुरो नूनं प्राणत्यागं करोम्यहम् / इष्टबन्धुवियुक्ताना-मेतदेव हितावहम् // 552 // LE તેના વિયોગથી દુઃખી થયેલો હું ખરેખર પ્રાણ ત્યાગ કરું. ઈચ્છિત એવા બંધુના વિયોગમાં પ્રાણ ત્યાગ કરવો અને એ જ રસ્તો હિતાવહ છે. (552) विमृश्येति निजे चित्ते चित्रसेनो नरेश्वरः / यावत्समुद्यतो जातो मृत्यवे कृतनिश्चयः // 553 // એ પ્રમાણે પોતાના ચિત્તમાં વિચારીને મૃત્યુ માટે કરેલા નિશ્ચયવાળો જેટલામાં ચિત્રસેન રાજા તૈયાર થયો. (55 तावत्पद्मावती राज्ञी ज्ञात्वा तस्याशयं हृदि / व्यचिन्तयदहो जात-मसमञ्जसकं भृशम् // 554 // તેટલામાં પવાવતી રાણીએ તેના હૃદયમાં રહેલાં આશયને જાણીને વિચાર કર્યો કે ખરેખર આ અત્યંત અયોગ્ય થયું. (554). भविष्यत्यपवादो हि राज्ञश्चात्मविघाततः / ततः केनाप्युपायेन कर्तव्यं काललनम् // 555 // રાજાના આત્મઘાતથી ભવિષ્યમાં ક્લંક થશે. તેથી કોઈપણ ઉપાય વડે સમય પસાર કરવો જોઈએ. (555) ध्यात्वेति सावदत्स्वामिन् कातरत्वं परित्यज / साहसं च समालम्ब्य कार्य कुरु यथोचितम् // 556 // એ પ્રમાણે વિચાર કરીને તે બોલી, હે સ્વામી ! કાયરપણું છોડી દો. સાહસને ધારણ કરો. અને સમયને યોગ્ય કાર્ય કરો. (556) HE III LLLCLCLCLCLCLCLCLCLCLCLCULU CLCLCLCLCLCLCLLLLLLLLLLLLL c. Gungatnasuri M.S. Jun Gun Aaradhak Trust