________________ यक्षोक्त चित्रसेन चरित्रम् II F4549414141414141414141414 એ પ્રમાણે કહેતા એકાએક મંત્રી પત્થર જેવો થઈ ગયો. અને પૃથ્વીની પીઠ પર પડયો. કારણ કે દેવતાની વાણી ફેરફાર થતી નથી. (546) मित्रस्यापदमालोक्य राजा दुःखाकुलो भृशम् / स्मारं स्मारं गुणांस्तस्य मूर्च्छया पतितो भुवि // 547 // મિત્રની આપત્તિ જોઈને રાજા અત્યંત દુ:ખી થયો. તેના ગુણોને વારંવાર સ્મરણ કરતો મૂચ્છ આવવાથી ભૂમિ પર પડયો. (547) राजा शीतोपचारेण चैतन्यं प्रापितस्तदा / क गतो मित्र मुक्त्वा मा-मित्यादि विललाप च // 548 // . રાજા કંડક્ના ઉપચારથી ચૈતન્ય પામ્યો ત્યારે મારો મિત્ર મને મૂકીને ક્યાં ગયો એમ વિલાપ કરે છે. (548). विपदां मे ह्यपाकर्ता यः कृतज्ञशिरोमणिः / दुष्प्राप मित्ररत्नं हा मया मूढेन हारितम् // 549 // જે કતજ્ઞ શિરોમણી હતો. જે મારી વિપત્તિઓને દૂર કરનાર હતો. દુઃખે કરીને મેળવી શકાય તેવા મિત્રરત્નને મેં મૂઢપણા વડે ગુમાવ્યું. (549) भवितव्यानुसारेण पुसां बुद्धिः प्रजायते। संकटे पातितो मित्र-वरोऽयं दुर्धिया मया // 550 // ભવિતવ્યતાના આધારે પુરૂષોની બુદ્ધિ થાય છે. મારી ખરાબ બુદ્ધિ વડે શ્રેષ્ઠમિત્રને સંકટમાં નંખાવ્યો. (550) मित्रं विना वृथा राज्यं वृथा देशो वृथा सुखम् / वृथा कोशश्च सैन्यं च जीवितं चापि मे वृथा // 551 // મિવ વિના રાજ્ય ફોગટ છે. દેશ ફોગટ છે. સુખ નકામું છે. રાજ્યનો ભંડાર-સૈન્ય અને મારું જીવન પણ નકામું IREMELETELEFILEMME TITLE /8 U A Gunratasi M.S Jun Gun Aaradhes Tous