________________ CUCU चित्रसेन चरित्रम् यक्षोक्त वचनकथा // 17 // TE - राज्या विमलया स्वामिन् मोदकाः परिवेषिताः / विषयुक्ता मया युक्त्या परं तेऽपि ह्यपाकृताः // 540 // हे स्वामी विमानामनी सारवासावा पारस्या. परंतु में युति वडे तेने रा. (540) इति यावद्वचस्तेन गदितं हितकांक्षिणा। तावदश्ममयो जात: कण्ठं यावत्स मन्त्रिराट् // 541 // એ પ્રમાણે હિતની ઇચ્છાવાળા જેટલામાં તે વચન કહ્યું તેટલામાં તે મંત્રી કંઠ સુધી પત્થરમય થયો. (541). भूपेनाथ तत: पृष्टो मंत्रिराजोऽवदद्वचः / श्रृणु स्वामिन् यथा जातं वृत्तान्तमधुनापि हि // 542 // ત્યારે રાજાએ પૂછ્યું કે પછી શું થયું છે ત્યારે મંત્રી બોલ્યો કે હે સ્વામી ! હમણાં પણ વૃતાંત જે રીતે બન્યો ते शairnो. (542) पर्यकेत्र युवां स्वामिन् सुप्तावास्तं सुनिद्रया। श्रृङ्खलोत्तीर्यमाणस्तु मया दृष्टो भुजङ्गमः // 543 // IE હે સ્વામી અહિં પલંગમાં તમે બને સુખનિદ્રા વડે સૂતા હતા ત્યારે સાંકળ પરથી ઉતરતા સર્પને મેં જોયો. (543). हतो मया भुजङ्गोऽयं पतिता रक्तबिन्दवः / राज्ञीजङ्घोपरि भीत्या मया वस्त्रेण मार्जिताः // 544 // ન આ સપને મેં માર્યો. તેથી રાણીના જાંઘના ઉપર લોહીના ટીપાં પડયાં. મેં ભય વડે વસ્ત્રથી દૂર કર્યા. (5) कथितोऽयं हि वृत्तान्तो मया स्वामिंस्त्वदग्रतः / यक्षोक्ता विपदो ह्ये ते ते गताः खलु पुण्यत: // 545 // હે સ્વામી આ વૃત્તાંત મેં તમારી આગળ કહ્યો. યક્ષે કહેલી તે વિપત્તિ ખરેખર પુણ્યથી ચાલી ગઈ. (545). इत्युक्ते सहसा मन्त्री जातः पाषाणसन्निभः पतितश्च महीपीठे देववाचो हि नान्यथा // 546 // ELELELE C CELELELELETELE // 17 // A Gunratasun MS Jun Gun Aaradhak