________________ चित्रसेन चरित्रम् crcીયા // 9 // નોની ના TT TT TT લાગ્યો. (533) परिणीय त्विमां कन्यां यूयमत्र समागताः / स्थित्वा वटतरोर्देशे जानीथ स्वामिनः स्वयम् // 534 // હે સ્વામી ! તમે આ કન્યાને પરણીને વડના ઝાડની નીચે રહીને અહીં પધાર્યા છો તે તમે જાણો છો. (પ૩૪) पूर्व तुरङ्गमादुःखं भवतोऽपाकृतं मया / न लक्षितोऽहं केनापि यच्छंस्तव पराश्वकम् // 535 // પહેલાં મેં ઘોડાથી આવનાર દુઃખને દૂર કર્યું અને તમને બીજો ઘોડો આપતા મને કોઈએ જોયો નહીં. (535) इत्युक्तं वचनं याव-भूपाने तेन मंत्रिणा / बभूवाश्ममयस्ताव-दाजानु सोऽपि तत्क्षणम् // 536 // આટલું વચન મંત્રીએ એટલામાં રાજાને કહ્યું તેટલામાં તે મંત્રી તુરત જ જાનુ સુધી પત્થર થયો. (536) चित्रसेनस्ततो राजा तं जगाद वदाग्रतः / मंत्रीशोऽपि समाचष्ट तस्य विघ्नं द्वितीयकम् // 537 // ત્યાર પછી ચિત્રસેન રાજાએ તેને કહ્યું કે આગળ કહે. મંત્રીએ પણ તેનું બીજું સંકટ કહ્યું. (537) प्रतोल्या निकटस्थस्य तवास्येऽश्वो हतो मया। तेन पश्चानिवृत्तोऽश्वः प्रतोली च तदापतत् // 538 // તું જ્યારે દરવાજા નજીક આવ્યો ત્યારે મારા વડે તારા ઘોડાના મોંઢા પર મરાયું તેથી તે ઘોડો પાછો ફર્યો. અને દરવાજો પડી ગયો. (538) इत्युक्त्वा स तदा जातः कटीयावद् द्दषन्मयः / भूपेन पुनराभाणि जातं किं च ततो वद // 539 // . આટલું કહીને તે કમ્મર સુધી પત્થરમય બન્યો. તે પછી રાજાએ કહ્યું કે પછી શું થયું ? તે તું કહે. (539) Ac Gunratnasuri-M.S. Jun Gun Aaradhak True T