________________ चित्रसेन વાત यक्षोक्त वचनकथा चरित्रम् III I નાની EMIMના નાના નાના- રાજાઓ કરેલા ઉપકારોને જોતા નથી. કરેલી સેવાની કદર કરતા નથી તેમજ વાપરેલુ બળને યાદ રાખતા નથી. દુર્જન જેવા રાજાઓ કદી પણ પોતાના થતા નથી. (528) एवं विचिन्त्य हृदये जगाद सचिवोत्तमः / स्वामिने तु हितं वाक्यं बुधा सत्यं वदन्ति च // 529 // એ પ્રમાણે હદયમાં વિચાર કરીને મંત્રીઓમાં અગ્રેસર એવો તે બોલ્યો કે ડાહ્યા પુરુષો સ્વામીને સત્ય અને હિતકારી વાક્ય કહે છે. (પ૨૯) यत:-सत्यं मित्रे प्रियं स्त्रीभि-रलीकमधुरं द्विषाम् / अनुकूलं च सत्यं च वक्तव्यं स्वामिना सह // 530 // નીતિમાં કહ્યું છે :- મિત્રની સાથે સત્યવાકય બોલવું. સ્ત્રીની સાથે પ્રિય વાક્ય બોલવું જોઈએ. શત્રની સાથે અસત્યને પ્રિયવાક્ય બોલવું જોઈએ ત્યારે સ્વામીની સાથે અનુકૂળ અને પ્રિયવાક્ય બોલવું જોઈએ. (530) एतां वार्तामथ स्वामिन् कथयामि यदा तव / तदा पाषाणरूपोऽहं भविष्यामीति निश्चितम् // 531 // હવે હે સ્વામી જો આ વાર્તા હું તમોને કહીશ તો ચોકકસ હું પત્થરરૂપ થઈ જઈશ. (531) तदा जगाद भूपालो वार्ता त्वं कथय द्रुतम् / न हि वचनमात्रेण पाषाणत्वं प्रजायते // 532 / / ત્યારે રાજા બોલ્યો કે તું મને તરત વાત કહે. વચન કહેવા માત્રથી કોઈ પત્થરરૂપ થતું નથી. (532) एतद्वचनमाकर्ण्य रत्नसारः कलानिधिः / साहसं च समालंब्य प्रोक्तवान् यक्षभाषितम् // 53 // રાજાનું આ વચન સાંભળીને કલાનો ભંડાર એવો રત્નસાર સાહસને ધારણ કરીને યક્ષે જે વચન કહેલું હતું તે કહેવા Ac Gunratnasuri M.S Jun Gun Aaradhak True