________________ यक्षोक्त वचनकथा 4545454 ILAYALALALALALALA એ પ્રમાણે હંમેશા તેઓને સુખ અનુભવતા રહેતા અને ધર્મના કાર્યો કરતાં કેટલોક સમય પસાર થયો. (521 अथान्येधुर्निशामध्ये तो सुप्तौ सुखनिद्रया / इष्टोऽही रत्नसारेण तदा पर्यङ्कसन्निधौ // 522 // હવે એક વખત તેબને પતિપત્ની રાત્રિમાં સુખપૂર્વકની નિદ્રાથીસૂતા ત્યારે રત્નસારે પલંગની પાસે સર્પ જોયો. (522) प यक्षोक्तवचनं स्मृत्वा खड्गमादाय धावता / पातितस्तेन घातेन स भूमौ दारुणोरगः // 52 // TS યક્ષે કહેલા વચનને યાદ કરીને તલવાર લઈને દોડતા તેના ઘાત વડે ભયંકર સર્પભૂમિ પર પાડી નંખાયો-મરાયો. (પ૨૩) तच्छोणितेऽपतद्वासो राज्ञी जंघाप्रदेशगम् / वस्त्राञ्चलं तदा मन्त्री भीतस्तस्मादपाकरोत् // 524 // તેના લોહીમાં રાણીના જંઘા પ્રદેશના વસ્ત્રનો છેડો પડ્યો ત્યારે ભય પામેલો મંત્રી તે વસ્ત્રના છેડાને દૂર કરે છે. (524) जागृतः सहसा राजा तदैव दैवयोगतः / किमेतदिति पृष्टोऽथ तेन मन्त्रीश्वरस्तदा // 525 // - ત્યારે કુદરતી રીતે એકાએક જાગેલા રાજાએ મંત્રીને પૂછયું કે આ શું છે ? (પર૫) रत्नसारस्तदा मंत्री कम्पमानो व्यचिन्तयत् / इतस्तटी इतो व्याघ्रः पतित: सङ्कटे भृशम् // 526 // ત્યારે કંપતો રત્નસાર મંત્રી વિચારવા લાગ્યો કે આ બાજુ વાઘ અને આ બાજુ નદી એવા ગાઢ સંકટમાં હું પડયો. (526) वदामि चेदहं सत्यं भवाम्यश्ममयस्तदा। अलीकवचनै राजा चिन्तयिष्यति चान्यथा // 527 // જો હું સાચું બોલીશ તો પત્થરમય બનીશ. અને જો ખોટા વચન બોલીશ તો રાજા કંઈક બીજું જ વિચારશે. (પ૨૭) उपकारा न गृह्यन्ते न च सेवा न पौरुषम् / नृपैस्ते दुर्जनप्राया नात्मीया हि कथञ्चन // 528 // [UR AG, Whratnasu) M.S ' UNLEUUUUEUELLENIUEIL UGUST Ifજો um Gun Aaradhak