________________ चित्रसेन चरित्रम् III પામે. (515) उपदेशो हि विज्ञानां हृदये वसति ध्रुवम् / कुरु जिनालयोद्धार-दीनोद्धरणकादि तत् // 516 // તત્વના જાણકાર મનુષ્યોના હૃદયમાં હંમેશા ઉપદેશ અસર કરે છે. તેથી તમે જિનમંદિરનો ઉદ્ધાર અને દીન દુ:ખીના ઉદ્ધારનું કાર્ય કરો. (516) 2 श्रुत्वेत्यसौ चकाराथ जीवादिप्रतिपालनम् / जिनार्चातत्परो जात: पद्मावत्या युतो मुदा // 517 // I. આ વાત સાંભળીને ચિત્રસેન રાજાએ જીવોનું રક્ષણ ક્યું. અને પોતાની પત્ની પાવતી સાથે જિનેશ્વર પ્રભુની EI પૂજામાં તત્પર થયો. (517) LS एवं भूपः प्रियायुक्तः पुण्यपूरितमानसः / रत्नसारस्तृतीयोऽपि वर्तते पुण्यवत्सलः // 51 // . એ પ્રમાણે પુણ્યયુક્ત ચિત્તવાળો રાજા પ્રિયાની સાથે અને ત્રીજો પુણ્ય વત્સલ રત્નસાર મિત્ર સાથે રહે છે. तिष्ठन्त्येकत्र देशस्था भुञ्जानाश्चैकभाजने / शयनेऽपि समासन्नास्तिष्ठन्ति च त्रयोऽपि ते // 519 // Tii તે ત્રણે જણા એક જ સાથે રહે છે. એક જ વાસણમાં ખાય છે. અને સાથે સાથે સૂઈ જાય છે. (519) स्वामिभक्तिपरो नित्यं रत्नसारो महामतिः / मुदा प्राहरिको भूत्वा तस्य तिष्ठति सर्वदा // 520 // . મોટી બુદ્ધિવાળો સ્વામીભક્તિમાં તત્પર એવો તે રત્નસાર આનંદથી તેનો ચોકીદાર બનીને હંમેશા રહે છે. (5 TE एवं च तिष्ठतां तेषां सदानुभवतां सुखम् / कुर्वतां धर्मकर्माणि गतः कालः कियानथ // 521 // LCLCLCLCLCLCLCLLLCLCLCLCLCLCI ISaa n Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak