________________ चित्रसेन चरित्रम् मंत्रिपञ्चशतेष्वेष मुख्यमंत्रीश्वरोऽभवत् / पालयन् सकलं राज्यं प्रतापाक्रान्तभूतलः // 511 // मंगल અને તે રત્નસારમંત્રી જેના પ્રતાપથી પૃથ્વીતલ આક્રાંત થયું છે તેવા રાજ્યનું પાલન કરતો પાંચસો મંત્રીઓમાં कलशकथा મુખ્ય થયો. (511) रत्नासारोऽन्यदा चिन्तां करोतीति दिनात्यये। विघ्नत्रयमथो नष्ट नृपते: पुण्ययोगतः // 512 // એક વખત રત્નસાર મંત્રી દિવસના છે. આ પ્રમાણે વિચાર કરે છે કે હવે ખરેખર રાજાના પુણ્યના યોગથી પેલા ત્રણ વિદ્ગો નાશ પામ્યા. (512) जनानां जगति तेन पुण्यमेव वरं स्मृतम् / विमृश्यैवं हृदि रत्न-सारस्त्वेवं जगौ नृपम् // 513 // તેથી કરીને મનુષ્યોએ જગતમાં પુણ્યને શ્રેષ્ઠ કહ્યું છે. એ પ્રમાણે હૃદયમાં વિચાર કરીને રત્નસારે રાજાને આ પ્રમાણે કહ્યું. (513) राज्यसौख्यप्रदं लोके दुष्टारिष्टप्रणाशनम् मनोऽभीष्टार्थदं राजन् पुण्यमेव प्रकीर्तितम् // 514 // હે રાજન ! લોકમાંદુર ઉપદ્રવને નાશ કરનાર-રાજ્યના સુખને આપનાર મનના ઇચ્છિતને આપનાર પુણ્યને કહ્યું છે. (514). अधुनापि तत: पुण्यं कुरु तीर्थेशभाषितम् / दुरितानि विलीयन्ते येन राजंस्तवाधुना // 515 / / તેથી હમણાં પણ તીર્થંકર પ્રભુએ કહેલ પુણ્ય કરો કારણ કે પુણ્ય વડે હે રાજન હમણાં પણ તમારા વિઘ્નો નાશ 15 HIRI A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu