________________ चित्रसेन मंगल कलशकथा चरित्रम् શા 4646464455LFLLLLSLSLSLE ત્યારે વીરસેન રાજાએ કહ્યું કે પાલન કરાતો તારો આ પુત્ર તને ઈન્દ્રની જેમ સુખ આપનારો થશે. (505) सावक्कस्य सुता ह्ये ते कस्य श्री: कस्य सम्पदः / स्त्रीणां भर्ता विना लोके सर्वं तद्धि विषायते // 506 // ત્યારે તે બોલી કે આ પુત્ર કોનો છે ? આ લક્ષ્મી કોની છે ? આ સંપદાઓ કોની છે ? આ લોકમાં સ્ત્રીઓને પતિ વિના આ બધુ ઝેર જેવું જ છે. (506) वैराग्यरञ्जितो राजा प्रिययाथ समन्वितः / दीक्षार्थ वीरनाथस्य समवसरणं ययौ // 507 // વૈરાગ્યથી જેનો આત્મા રંગાઈ ગયો છે તેવો રાજા પત્નીની સાથે દીક્ષા માટે વીરપ્રભુના સમવસરણમાં ગયો. (507). नत्वा चरमतीर्थेशं स्तुत्वा चैव जगदगुरुम् / राजा प्रियायुतो दीक्षां जग्राह विनयान्वितः // 508 // અંતિમ તીર્થકરને નમીને અને જગદરની સ્તુતિ કરીને વિનયથી યુકત એવા રાજાએ પોતાની પત્ની સહિત દીક્ષા લીધી. (508) दीक्षया पालयन् सोऽथ खड्गधारोपमं व्रतम् / विजहार महीपीठे भव्यजीवान् विबोधयन् // 509 // તલવારની ધારની ઉપમા જેવા વ્રતને દીક્ષા વડે પાલન કરતા પૃથ્વીપીઠમાં ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા વિહાર કરે છે. (509). चित्रसेननराधीश: पालयन् सकलं प्रजाम् / रत्नसारं निजं मित्रं स्थापयामास मंत्रिणम् // 510 // ચિત્રસેન રાજાએ બધી પ્રજાનું પાલન કરતા રત્નસાર નામના પોતાના મિત્રને મંત્રી તરીકે સ્થાપ્યો. (10) Hશા Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus