________________ मंगल कलशकथा चरित्रम् चित्रसेन વિરસેન રાજાએ ઘરે જઈને મંત્રીઓને પૂછીને આનંદથી ચિત્રસેનકુમારને રાજ્યનો ભાર સોંપ્યો. (500) ततोऽवग् नृपतिः सर्वान् मंत्रिणः श्रृणुताथ भोः / स्थापितोऽयं सुतो राज्ये माननीयो ममेव हि // 501 // II૬ની ત્યારે રાજા સર્વમંત્રીઓને બોલ્યો કે તમે સાંભળો આ પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો છે. તેને મારી જેમ જ [IR માનજો. (501) . स्वप्रियां कथयामास त्यक्तमोहस्ततो नृपः / भव्यरीत्या गृहं रक्ष्यं दीक्षां गृह्णाम्यहं पुनः // 502 // ય જેણે મોહને છોડી દીધો છે એવા રાજાએ પોતાની પત્નીને કહ્યું કે તારે સારી રીતે ઘરને સાચવવું. કારણ કે હું દીક્ષા લઈશ. (502) महीपतेर्वचः श्रुत्वा प्रियाप्येवं व्यजिज्ञपत् / विना त्वयाप्यहं स्वामिन् धर्तु प्राणान्न हि क्षमा // 50 // यतःરાજાનું વચન સાંભળીને પત્નીએ આ પ્રમાણે વિનંતિ કરી કે હે સ્વામી ! તમારા વિના હું પ્રાણોને ધારણ કરવા શક્તિમાન નથી. (503) तावद्राज्यसुखं देव तावत् श्रृगारभूषणम् / स्त्रीणां भोगसुखं तावद्यावन्नाथो हि सन्निधौ // 504 // હે દેવ ! સ્ત્રીઓને રાજ્યસુખ ત્યાં સુધી જ હોય છે. ત્યાં સુધી જ શૃંગાર અને આભૂષણો હોય છે. અને ત્યાં સુધી જ સ્ત્રીઓને ભોગ સુખ હોય છે કે જ્યાં સુધી તેનો પતિ નજીક હોય છે. (504) वीरसेनस्ततोऽवादी-त्तावकीनः सुतो ह्यसौ / लाल्यमानस्तु शक्राभ तव सौख्यप्रदः खलु // 505 / / T AC Gunratnasuri M.SE F44444441414141414141 TRIES LSL LSL LSLSLSLLLL LLLLL + ૧૦માં Jun Gun Aaradhak Trust