________________ चित्रसेन चरित्रम् यक्षोक्त वचनकथा HIR૦ના आत्मघातविचार: का-पुरुषेष्वेव द्दश्यते / भवाद्दशानां भूपानां-मयोग्यं तत्तु सर्वथा // 557 // આત્મઘાતનો વિચાર કાયરપુરૂષોમાં જ દેખાય છે. તમારા જેવા રાજાઓને તે વિચાર સર્વથા અયોગ્ય છે. (557) मित्रस्य जीवनोपाये तूद्यमं कुरु साहसात् / त्वयाथ दानशालायां दातव्यं दानमुत्तमम् // 558 // સાહસથી મિત્રના જીવનના ઉપાયમાં ઉદ્યમ કરવો. તમારે હવે દાનશાળામાં ઉત્તમ દાનો દેવા જોઈએ. (558). तेन लुब्धाः समेष्यन्ति दूरदेशान्तरे स्थिताः / रक्ताम्बरजटाधारि-सन्यासियोगिनस्त्विह // 559 // તેનાથી લોભાયેલા દૂર દેશમાં રહેલાં લાલ વસ્ત્રને ધારણ કરનારા સન્યાસીઓ, જટાધારિઓ, યોગીઓ 2 આવશે. (559) कार्पटिकास्तथानेके मन्त्रतन्त्रविशारदाः / मारणोच्चाटनप्रज्ञा आगमिष्यन्त्यनेकशः // 560 // કાપાલીકો તથા અનેક મંત્ર તંત્રને જાણનારા, મારણ-ઉચ્ચાટન વગેરે પ્રયોગોના જાણકારો અનેક સાધુઓ આવશે. (560) तन्मध्यात्कोऽपि ते मित्रं नूनं जीवापयिष्यति / मनोरथस्तथा स्वामि-नस्माकं सिद्धिमेष्यति // 56 // તેઓની મધ્યમાંથી કોઈક ખરેખર તમારા મિત્રને જીવાડશે. તેથી હે સ્વામી ! આપણા મનોરથો સિદ્ધ થશે. (561) उपायः स तया प्रोक्तः कृतो भूपेन तत्क्षणात् / वैदेशिका: समायाता बहवस्तत्र योगिनः // 562 // તેણીએ તે ઉપાય કહ્યો. તે જ ક્ષણે રાજા વડે કરાયો. ત્યારે બહારના ઘણા યોગીઓ ત્યાં આવ્યા. (562) Jun Gun Aaradhak I IPoeગા A Gunratnasuri M.S.