________________ બેધિચર્યાવતાર એની આગળના ચાર પરિચ્છેદમાં કરેલું છે. છેવટના પરિચ્છેદનું નામ પરિણામ પરિચ્છેદ” છે. અહીંયાં “પરિણામ” શબ્દનો અર્થ “પિતાના.. પુણ્યના સર્વ પ્રાણીઓને ભાગીદાર કરવાએ સમજવો. આશરે સોળ વર્ષ પહેલાં બેધિચર્યાવતારના કેટલાક લે કે મારા પર સ્મરણ માટે એક વહીમાં મેં લખી રાખ્યા હતા. તેમાં થોડો ફેરફાર કરી તે અહીંયાં સ્વાધ્યાયરૂપે આપવામાં આવે છે. આને ગુજરાતી અનુવાદ કરવામાં મારા મિત્ર શ્રી. રસિકલાલ પરીખે મદદ કરી છે.* - પુરાતત્વ પૃ૦ 2; અંક 3; ધર્માનંદ સબી વૈશાખ પૂર્ણિમા સં. 1980. * કેટલાક શ્લોને અનુવાદ સરળ અને વધારે સ્પષ્ટ કરવા માટે પંડિત સુખલાલજી તથા ભાઈશ્રી ગોપાળદાસ પટેલની સહાયથી તેમાં થોડા ઘણા સુધારા : કર્યા છે. જેમ કે, 4, 6, 16, 17, 18 ઇત્યાદિ. વળી કેટલેક રથળે બૌદ્ધ પરિભાષા સમજવા માટે નીચે ટિપ્પણુ ઉમેર્યું છે. સંપા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust