________________ ષષ્ઠ પરિચ્છેદ તે સર્વેને સંતોષવામાં સર્વ મુનિઓને સંતોષ છે. તેઓને અપકાર કરતાં મુનિઓને અપકાર થાય છે. 122 125 आदीप्तकायस्य यथा समन्तान् न सर्वकामैरपि सौमनस्यम् / सत्त्वव्यथायाम् अपि तद्वद् एव न प्रीत्युपायोऽस्ति दयामयानाम् // 123 // 125. જેમ બધેથી સળગતા શરીરવાળાને સર્વ કામનાઓ (પૂરી થવા)થી પણ પ્રસન્નતા થતી નથી, તેમ અન્ય સને વ્યથા હોય ત્યાં સુધી દયામયોને પણ પ્રસન્ન કરવા શક્ય નથી. 123. 126 आत्मीकृतं सर्वम् इदं जगत् तैः कृपात्मभि व हि संशयोऽस्ति / दृश्यन्त एते ननु सत्त्वरूपा સ્ત વિ નાથા: વિમ્ નારોત્ર | 226 126. તે કૃપાળુઓએ આ સર્વ જગતને પિતાનું કર્યું છે તેમાં સંશય નથી. તે પ્રભુએ જ ખરેખર આ સ રૂપે દેખાય છે. તે સર્વે પ્રત્યે અનાદર શે? 126 127 तथागताराधनम् एतद् एव स्वार्थस्य संसाधनम् एतद् एव / लोकस्य दुःखापहम् एतद् एव તમામ્ મમતુ વ્રતમ્ તત્ કવ ? 227 ! 127. તથાગતનું આરાધન પણ આ જ છે, સ્વાર્થની સાધના પણ આ જ છે; લેકના દુઃખને દૂર કરનાર પણ આ જ છે. તેથી મારું આ જ વ્રત છે. 127 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust