________________ બેધિચર્યાવતાર 128 कुपितः किं नृपः कुर्याद् येन स्यान् नरकव्यथा / यत् सत्त्वदौर्मनस्येन कृतेन ह्यनुभूयते // 131 // 128. સરવેને દુઃખી કરવાથી જે નરકવ્યથા અનુભવાય છે, તેવી વ્યથા શું ગુસ્સે થયેલો રાજા આપી શકે ખરે? 131 129 तुष्ट: किं नृपतिर्दद्याद् यद् बुद्धत्वसमं भवेत् / यत् सत्त्वसौमनस्येन कृतेन ह्यनुभूयते // 132 // 129. સત્ત્વોને સુખી કરવાથી અનુભવાય એવું, (કે જે) બુદ્ધત્વની બરાબર થાય એવું (છે, તેવું) કશું સંતુષ્ટ થયેલે રાજા આપી શકે ખરે? 130 आस्तां भविष्यद्वद्धत्वं सत्त्वाराधनसंभवम् / इहैव सौभाग्ययशःसौस्थित्यं किं न पश्यसि / / 133 // 130. સને આરાધવામાં ઉત્પન્ન થતું ભવિષ્યનું બુદ્ધત્વ બાજુએ રહો; અહીંયાં (તેનાથી મળતાં) સૌભાગ્ય, યશ અને સ્વસ્થતા તું શું નથી જોઈ શકતો ? 133 131 प्रासादिकत्वम् आरोग्यं प्रामोद्यं चिरजीवितम् / चक्रवर्तिसुखं स्फीतं क्षमी प्राप्नोति संसरन् / / 134 / / ___ क्षान्तिपारमिता षष्ठः परिच्छेदः / 131. આમ વિહરતો ક્ષમાવાળા પુરુષ પ્રસન્નતા, પ્રમોદ, દીર્ધાયુષ, વિસ્તારવાળું ચવતી સુખ, સંસારમાં. પ્રાપ્ત કરે છે. 134 ક્ષતિ પારમિતા નામને છઠ્ઠો પરિચ્છેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust