________________ પંચમ પરિછેદ પર 91. વિશ્વાસવાળું, બરાબર શબ્દો ગોઠવેલા હોય એવું, સ્પષ્ટ અર્થવાળું, સુંદર, કાનને સુખકર, કૃપાયુક્ત, મૃદુ અને 79 92 ऋजु पश्येत् सदा सत्त्वांश्चक्षुषा संपिबन्निव / ___एतान्येव समाश्रित्य बुद्धत्वं मे भविष्यति / / 80 // 2. પ્રાણીઓને આંખ વડે પીતા હોઈએ તેમાં હમેશાં સરળતાથી જવું. આ (બધી) બાબતોનો જ આશ્રય લઈને હું બુદ્ધ થઈ શકીશ. 80 * 93 एवं बुद्ध्वा परार्थेषु भवेत् सततम् उत्थितः / / - निषिद्धम् अप्यनुज्ञातं कृपालोरर्थदर्शिनः // 84 / / 93. આમ જાણીને પારકાના કામમાં 'હમેશ તૈયાર રહેવું. કૃપાળુ તેમ જ પરપ્રયોજનદશી માટે નિષિદ્ધની પણ છૂટ છે. 94 विनिपातगतानाथव्रतस्थान् संविभज्य च / भुंजीत मध्यमां मात्रां त्रिचीवरबहिस्त्यजेत् / / 85 / / 94. આફતમાં આવી પડેલા, અનાથ અને વ્રતવાળાઓમાં સરખે ભાગે વહેંચીને મધ્યમ માપથી ખાવું, અને ત્રણ ચીવરથી વધારે હોય તેને છેડી દેવું. 85 95 सद्धर्मसेवकं कायम् इतरार्थं न पीडयेत् / / एवम् एव हि सत्त्वानाम् आशाम् आशु प्रपूरयेत् / / 86 / / 95. સદ્ધર્મની સેવા કરનારી કાયાને બીજાના (અ૮૫ પ્રજન) માટે ન પડવી; અને એ રીતે જ સોની (ભૂતપ્રાણુઓની) આશા જલદી પૂરવી. ખોડવાનો-પડ ખથ ન છોડવાના પs P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust