________________ બધિચર્યાવતાર - 87 परचोदनदक्षाणां अनधीष्टोपकारिणाम् / प्रतीच्छेच्छिरसा वाक्यं सर्वशिष्यः सदा भवेत् / / 74 / / 87. બીજાઓને પ્રેરવામાં કુશળ અને વિનંતી કર્યા વિના હિત કરનારા (માણસ)નું વાક્ય માથે ચડાવવું. હમેશાં બધાના શિષ્ય થવું. 74 88 सुभाषितेषु सर्वेषु साधुकारम् उदीरयेत् / पुण्यकारिणम् आलोक्य स्तुतिभिः संप्रहर्षयेत् / / 75 / / 88. બધાં સારાં વચનમાં “સારું! સારું!” એમ કહેવું. પુણ્ય કરનારને જોઈ સ્તુતિ વડે ખુશ કરે. 75 89 परोक्षं च गुणं ब्रूयाद् अनुबयाच्च तोषतः / * સ્વવ મધ્યમાળે જ મવયેત્ તાળજ્ઞતામ્ | 76 છે 89. (પર) ગુણનું કથન પરોક્ષ કરવું, સંતોષથી (ગુણકથનનું) અનુમોદન (પ્રત્યક્ષ પણ) કરવું. પિતાના ગુણની સ્તુતિ થાય ત્યારે (સ્તુતિ કરનારની) ગુણજ્ઞતાની ભાવના કરવી. 90 सर्वारम्भा हि तुष्ट्यर्थाः सा वित्तैरपि दुर्लभा / भोक्ष्ये तुष्टिसुखं तस्मात् परश्रमकृतैर्गुणैः // 75 // 90 બધા પ્રયત્ન સતેષને માટે છે, તે સંતોષ ધનથી દુર્લભ છે. તેથી ઉત્તમ શ્રમથી જન્ય એવા (અન્યના) ગુણેથી હું સંતેષનું સુખ જોગવીશ. 77 91 विश्वस्तविन्यस्तपदं विस्पष्टार्थं मनोरमम् / श्रुतिसौख्यं कृपामूलं मृदुमंदस्वरं वदेत् // 79 // 99 P.P. Ac. Gunratna uri M.S. Jun Gun Aaradhak Trust