________________ . બધિર્યાવતાર 68 अनुनीतं प्रतिहतं यदा पश्येत् स्वकं मनः / न कर्तव्यं न वक्तव्यं स्थातव्यं काष्ठवत् तदा / / 48 / / 68. જ્યારે પિતાના મનને પટાવેલું (રાગયુક્ત), આઘાત પામેલું (કેષયુક્ત) જુએ ત્યારે કાંઈ પણ કરવું નહીં, બોલવું નહીં; કાષ્ઠની પેઠે ઊભા રહેવું. 48 69 उद्धतं सोपहासं वा यदा मानमदान्वितम् / सोत्प्रासातिशयं वक्रं वञ्चकं च मनो भवेत् / / 49 / / 70 यदात्मोत्कर्पणाभासं परपंसनम् एव च / साधिक्षेपं ससंरम्भं स्थातव्यं काष्ठवत् तदा / / 50 // 69-70. જ્યારે મન ઉદ્ધત, મશ્કરીવાળું, અથવા માનમદવાળું, અતિશય આવેગવાળું, છેતરનારું (બન્યું) હોય, (તથા) જ્યારે પોતાની બડાઈમાં હય, અને પારકાની નિંદામાં હેય, (બીજાને) હલકું પાડી નાખવામાં હોય, રઘવાયું હોય, ત્યારે કાષ્ઠની પેઠે ઊભા રહેવું. 49-50 71 लाभसत्कारकीर्त्यथि परिवाराथि वा पुनः / ___उपस्थानार्थि मे चित्तं तस्मात् तिष्ठामि काष्ठवत् / / 51 / / - 71. મારું ચિત્ત લાભ, સત્કાર અને કાર્તાિની અભિલાષાવાળું, પરિવારની અભિલાષાવાળું, ઉપરથાનની અભિલાષાવાળું છે, તેથી હું કાકની જેમ ઊભો છું. 51 72 असहिष्ण्वलसं भीतं प्रगल्भं मुखरं तथा / / स्वपक्षाभिनिविष्टं च तस्मात् तिष्ठामि काष्ठवत् / / 53 / / 1. ઉપસ્થાનની અભિલાષાવાળું = પગ ધોવડાવવા, ચંપાવવા વગેરે સેવા કરાવવાની ઇચ્છાવાળું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust