________________ 7 પંચમ પરિચ્છેદ 63 यद् बुध्दा कर्तुम् आरब्धं ततोऽन्यं न विचिन्तयेत् / तद् एव तावन्निष्पाद्यं तद्गतेनान्तरात्मना // 43 / / 63. જે જાણીને કરવું શરૂ કર્યું હોય તેનાથી બીજાને વિચાર કરે નહીં, તેમાં જ જીવ પરોવીને તે જ પહેલું 64 एवं हि सुकृतं सर्वम् अन्यथा नोभयं भवेत् / असंप्रजन्यक्लेशोऽपि वृद्धिं चैवं गमिष्यति // 44 / / - 64. આમ બધું સારું થાય નહીં તે બંને બગડે અને અસં પ્રજન્યને લેશ પણ વૃદ્ધિ પામે. 44 65 नानाविधप्रलापेषु वर्तमानेष्वनेकधा / कौतूहलेषु सर्वेषु हन्यादौत्सुक्यमागतम् // 45 // તેમાં અને સર્વ પ્રકારનાં કૌતુક વિષે થયેલા લૂક્યને હણવું. 66 मृन्मर्दनतृणच्छेदरेखाद्यफलम् आगतम् / , મૃત્વ તથા તી શિક્ષા તરક્ષા દ્વીત તૂને ૪દ્દા 66. માટી મસળવી, તણખલાં તોડવાં, લીટા કરવા વગેરે નકામી બાબતોને, તથાગતની શિક્ષાને યાદ કરીને તલ્લણ છોડી દેવી. * * 46 67 यदा चलितुकामः स्याद् वक्तुकामोऽपि वा भवेत् / __स्वचित्तं प्रत्यवेक्ष्यादौ कुर्याद् धैर्येण युक्तिमत् // 47 / / 67. જ્યારે હાલવાની ઈચ્છા થાય અથવા બલવાની પણ ઈચ્છા થાય, ત્યારે પ્રથમ પિતાનું ચિત્ત બરાબર સંભાળી, પૈયેથી યોગ્ય કરવું. 47 ઈરછા પૈયથી ન થાય, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust