________________ પંચમ પરિચ્છેદ 72. અસહિષ્ણુ, આળસુ, બનેલું, બડાઈખેર, વાચાળ, પોતાના પક્ષના અભિનિવેશવાળું (મારું ચિત્ત) છે, તેથી હું કાછની જેમ ઊભું છું. " 53 73 एवं संक्लिष्टम् आलोक्य निष्फलारंभि वा मनः / __निगृह्णीयाद् दृढं शूरः प्रतिपक्षेण तत् सदा // 54 / / 73. આ પ્રમાણે મનને કલેશવાળું અથવા નકામાં કામ કરનારું જોઈને શૂરા માણસે પ્રતિપક્ષી તરીકે તેને હંમેશાં દઢતાથી નિગ્રહ કરવો જોઈએ. 54 74 सुनिश्चितं सुप्रसन्नं धीरं सादरगौरवम् / सलज्जं सभयं शान्तं पराराधनतत्परम् / / 55 // 75 परस्परविरुद्धाभिर्बालेच्छाभिरखेदितम् / . क्लेशोत्पादाद् इदं ह्येतद् एषाम् इति दयान्वितम् / / 56 / / 76 चिरात् प्राप्तं क्षणवरं स्मृत्वा स्मृत्वा मुहुर्मुहुः / / धारयामीदृशं चित्तम् अप्रकम्प्यं सुमेरुवत् / / 58 // 74-76. સુનિશ્ચિત, સુપ્રસન્ન, ધીર, આદર અને ગૌરવવાળું, લજજાવાળું, ભયવાળું, શાંત, બીજાને આનંદ આપવાને તત્પર, પરસ્પર વિરુદ્ધ એવી અજ્ઞ જનની ઈચ્છાએથી અખિન્ન, ફ્લેશના ઉત્પાદને લઈને એમને આમ થાય છે એવા વિચારથી દયાયુક્ત - લાંબા વખત પછી પ્રાપ્ત થયેલા ઉત્તમ ઉત્સવને ફરી ફરીને યાદ કરીને– આવા ચિત્તને સુમેરુની પેઠે સ્થિર ધારણ કરું છું. પપ-પ૬–૧૮ 2. અભિનિવેશ =આસક્તિ, તન્મયતા. ' બે-૪ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust