________________ 35 દ્વિતીય પરિચ્છેદ 15. હું અહીંયાં ઊભો છું તેટલામાં જ અનેક પ્રિય અને અપ્રિય ચાલ્યા જાય છે, પણ તેમને માટે કરેલું ઘર પાપ આગળ ઊભું રહે છે. 16 इह शय्यागतेनापि बंधुमध्येऽपि तिष्ठता। મન મોઢવ્યા મર્મ છેવાના છે 42 16. અહીંયાં પથારીમાં પડેલા અને સગાંવહાલાંની વચમાં રહેતા એવા મારે એકલાએ જ મર્મસ્થાનને વીંધે એવી વેદના સહન કરવાની છે. 41 17 मया बालेन मूढेन यत् किंचित् पापम् आचितम् / / प्रकृत्या यच्च सावधं प्रज्ञप्त्यावद्यम् एव च // 64 / / 18 तत् सर्वं देशयाम्येष नाथानाम् अग्रतः स्थितः / તા:મત: પ્રાપત્ય પુનઃ પુનઃ || 6 . पापदेशना द्वितीयः परिच्छेदः / 17-18. બાળબુદ્ધિ અને મૂઢ એવા મેં જે પ્રકૃતિથી સાવદ્ય એવું દશ પ્રકારનું અકુશલ અને પ્રજ્ઞપ્તિથી–ઉપદેશથી અવધ એવું અકાલભેજનાદિ પાપ સંચિત કર્યું હોય, તે સર્વ, નાથની આગળ ઊભું રહી હું દુઃખથી બનેલો હાથ જોડી ફરી ફરી નમસ્કાર કરી પ્રકટ કરું છું. 64-65 પાપદેશના નામને બીજો પરિચ્છેદ 1. પ્રકૃતિથી સાવદ્ય અર્થાત પાપરૂપ એટલે પ્રાણહિંસા વગેરે દશ અકુશલ; પ્રજ્ઞપ્તિથી પાપરૂપ એટલે બુદ્દે શ્રમણોને જણાવેલા ભેજન વગેરેના નિયમોનો ભંગ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust