________________ ર બધિચર્યાવતાર 10-11 અનાદિ સંસારમાં અથવા આ જન્મમાં મોહને લીધે આત્મઘાત માટે મેં પશુએ જે કંઈ પાપ કર્યું હોય, કરાવ્યું હોય અને અનુમોઘું હોય તે અપરાધને યા વ્યતિક્રમને પશ્ચાત્તાપથી તપેલે હું નિવેદિત કરું છું. 28-29 12 रत्नत्रयेष्वपकारो यो मातापितृषु वा मया / - ગુરુqજેવુ વા ક્ષેત્ યવાવુદ્ધિમિ: શત: આ રૂ૦ || 13 अनेकदोषदुष्टेन मया पापेन नायकाः / ____ यत् कृतं दारुणं पापं तत् सर्वं देशयाम्यहम् / / 31 / / 12-13 ચંચળતાને લઈને શરીર, વાણી અને બુદ્ધિ વડે ત્રણ રત્નો વિષે અથવા માતપિતા વિષે જે અપકૃત્ય કર્યું હોય, બીજા ગુરુઓ વિષે અથવા બીજાઓ વિષે જે અપકૃત્ય કર્યું હોય, હે નાયકે ! અનેક દોષથી દુષ્ટ એવા મેં પાપીએ જે કંઈ દારુણ પાપ કર્યું હોય, તે બધું હું પ્રગટ કરું છું. 30-31 14 प्रियाप्रियनिमित्तेन पापं कृतम् अनेकधा / __ सर्वम् उत्सृज्य गन्तव्यम् इति न ज्ञातम् ईदृशम् // 35 / / 14. પ્રિય અને અપ્રિયના કારણથી અનેક રીતે પાપ કરાયું છે. (પણ) બધું છોડીને જવાનું છે એમ મેં જાયું નહીં. 35 15 इहैव तिष्ठतस् तावद् गतान के प्रियाप्रियाः / तन्निमित्तं तु यत् पापं तत् स्थितं घोरम् अग्रतः / / 38 / / 1. પશુએ = પશુ જેવા અજ્ઞ કે જડ એવા મેં. - 2. બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધ, ધર્મ અને સંઘને ત્રિરત્ન કે રત્નત્રય કહે છે. P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust