________________ તૃતીય પરિચ્છેદ 19 अपायदुःखविश्राम सर्वसत्त्वैः कृतं शुभम् / . ____ अनुमोदे प्रमोदेन सुखं तिष्ठन्तु दुःखिताः / / 1 / / 19. નરક વગેરે ગતિઓમાં અનુભવેલા દુઃખના વિશ્રામરૂપ, સર્વસોએ કરેલા પુણ્યને હું આનંદથી અનુમેદું છું; દુઃખી માણસો સુખી રહે. / 20 सर्वासु दिक्षु संबुद्धान् प्रार्थयामि कृतांजलि: / / धर्मप्रदीप्तं कुर्वन्तु मोहाद् दुःखप्रपातिनाम् // 4 // 20. દરેક દિશામાં રહેલા સંબુદ્ધને હાથ જોડી હું પ્રાર્થના કરું છું કે, મહને લઈને દુઃખમાં પડનારાઓને માટે ધર્મપ્રદીપ કરો. 21 निर्वातुकामांस्तु जिनान् याचयामि कृतांजलि: / ____ कल्पान् अनन्तस्तिष्ठन्तु मा भूद् अन्धम् इदं जगत् / / 5 / / 21. નિર્વાણ પામવાની ઇચ્છાવાળા જિનેને હું હાથ જોડી યાચું છું કે, તેઓ અનંત કો-અનંત યુગો સુધી રહો કે જેથી આ જગત અંધ ન થાય. 22 एवं सर्वम् इदं कृत्वा यन् मया सादितं शुभम् / __तेन स्यां सर्वसत्त्वानां सर्वदुःखप्रशान्तिकृत् // 6 // 22. આમ આ બધું કરીને જે કંઈ કલ્યાણ મેં પ્રાપ્ત કર્યું હોય, તે વડે, હું સર્વ સના સર્વ દુઃખને શમન કરનારે થાઉં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust