SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન ચરિત્ર ‘સુનંદા ! આમ ગભરાયેલી કેમ છે? શું બન્યું છે રાણું અને કુંવરો તે બધા ક્ષેમકુશળ છે ને ?" * સુનંદાએ તરત જ કોઈ સાંભળી ન જાય તે રીતે સાવધાની રાખીને ધીરા અવાજે બધી વાત કરી. ભીમસેન એ બીન જાણીને ઊંડા વિચારમાં પડી ગયે તે વિચારવા લાગ્યું: “અહાહા ! શી કર્મની ગતિ છે ! મારે ભાઈ આજ મને મારી નાંખવા તત્પર બન્યું છે! તેને આ રાજનું ઘેલું લાગ્યું છે. સત્તાના મદમાં તે આંધળે બન્ય છે. સ્ત્રીમાં તે મેહાંધ બની આજ તે વિવેક ભાન ખેાઈ બેઠે છે. કર્મની જ આ બધી વિચિત્રતાને ? નહિ તો સગે ભારે આજ આવા દુષ્ટ વિચાર કરે ખરે? ખરેખર કર્મ જ બધા જ ભુલાવે છે. ને ન કરવાનાં કામ કરાવે છે. હરિપેણ પણ આજે તેવું જ દુષ્કૃત કરવા ઉદ્યકત થ છે. - મારે હવે કોઈપણ હિસાબે મારી ને રાણી તેમજ કુંવરોના જાનમાલની રક્ષા પ્રથમ કરવી જોઈએ. કારણ હું જીવતો હોઈશ તો આ સંપદા પાછી મેળવી શકીશ, માટે મારે પ્રથમ તેની જ વ્યવસ્થા કરવી જોઈએ.” આમ વિચારી તેણે તરત જ પિતાના એક વિશ્વાસુ અનુચરને બોલાવ્યો અને તેને આજ્ઞા કરી કે હમણાંને હમણ પવનવેગી રથ જોડી લાવો.. અનુચરને તેમ આજ્ઞા કરી ભીમસેન રાણું તેમજ કુંવરને લઈ જવાની ખૂબ જ સાવધપણે તૈયારી કરવા લાગ્યા . આ બાજુ ભીમસેન પિતાના પ્રાણ બચાવવાની તૈયારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy