________________ 74 ભીમસેન ચા૨ત્ર સ્વપ્ન જોયું. આ વખતે સ્વપ્નમાં તેણે સુંદર વિમાન પર રહેલે ઘણો ઊંચે ઈનદ્રધ્વજ જે. સ્વપ્નથી જાગ્રત થતાં જ તે સ્વામીના શયન ગૃહમાં ગઈ. અને ભીમસેનને જગાડી સ્વપ્નની હકીકત જણાવી. અને પૂછ્યું: “સ્વામિનાથ ! આ સ્વપ્નનું મને શું ફળ મળશે ?' ભીમસેને તરત જ કીધું : “પ્રિયે! આ સ્વપ્નના પ્રભાવથી કુળમાં દીપક સમાન એ તને પુત્ર થી. આવા શુભ સમાચારથી કઈ સ્ત્રીને આનંદ ન થાય ? સુશીલા પણ તે જાણી આનંદ વિભોર બની ગઈ. ચોગ્ય સમયે તેણે સુંદર લક્ષણોથી શોભતા એવા પુત્રને જન્મ આપે. રાજમહેલમાં તો આ શુભ સમાચારથી દોડાદોડ મચી. ગઈ ભીમસેને આ સમાચાર આપનારને રત્નહાર ભેટ આપી દીધો. અને રાજમહેલના તમામ અનુચર અને કર્મચારીઓને ગ્ય પારિતોષિક વહેચ્યાં. બારમા દિવસે ઘણું જ ધામધુમથી આ બીજા પુત્રને. નામાભિધાન મહોત્સવ ઉજવ્યો. આ પ્રસંગે અનેક નેહીસ્વજનો અને નગરના પ્રતિષ્ઠિત આગેવાન અને વિદ્વાનોને. ભેજન માટે નિમંત્રણ આપ્યું. એ સૌની હાજરીમાં બાળકનું નામ કેતુસેન પાડયું. હવે રાજમહેલમાં એકના બદલે બે બાળકોના. નિર્દોષ અવાજો સંભળાવા લાગ્યા. બંને બાળકો પણ પ્રેમથી IIIIIIIII II | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust