________________ ભીમસેનને સંસાર 75 કયારેક તેડીને ફરતો હતો. ક્યારેક તે તેને હસાવતો હતો તે ક્યારેક તે તેનું પારણું પણ ઝુલાવતો હતો. નાના બાળકોની એ બધી નિર્દોષ રમતો ને કીડા જોઈ સૌ આનંદ પામતા હતા. સુશીલા અને ભીમસેન તે તેમને જેતા પણ ધરાતાં ન હતાં. એ બંને તેમને ક્યારેક ક્યારેક બહાર ઉદ્યાનમાં, ઉપાશ્રયે કે જિનાલયે પણ લઈ જતાં હતાં. આમ ભીમસેનનો સંસાર સુખે વહ્યો જતો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust