________________ પર ભીમસેન ચરિત્ર લાગતું હતું. દૂર દૂર સુધી વરઘોડે લાંબો હતો. તે ઘૂઘરમાળ બાંધેલા ગાડાઓ, ર પણ હતા. સુંદર રી શણગારેલ ને ગળે સુમધુર અવાજ કરતા ઘંટ બાંધે ગજરાજો પણ હતા. અને અશ્વ સ્વારોનો તો પાર ન હતે ભીમસેનના સૌ સ્વજને, સાથીઓ આદિ કિંમતી પિષા પહેરી, સુંદર અલંકાર પરિધાન કરી વરઘોડામાં ચાલી રહ્યું હતા અને અલકમલકની વાતો કરતાં આગળ પંથ કા જતાં હતાં. આ વરઘોડે અને વરરાજાને જોવા માટે કૌશાંબી નગરજનો રસ્તાઓ ઉપર અને પોતપોતાની હવેલીને આવા ની અગાસી ને ઝરુખા ઉપર હકડેઠઠ બની ઊભા હતા. આ દૂર દૂર સુધી ચાલતા વરઘેડાને જોઈ, તેમાં બેઠેલાને ચાલત સાજનને જોઈ, તેમજ વરરાજા અને સૌથી પાછળ લગ્નગીત ગાતા નારીવૃંદને જોઈ કૌશંબીના નગરજને પ્રશંસાનાં ફુ વેરતા હતા. નાનું મેટું સૌ ભીમસેનના વખાણ કર હતું. અને સુશીલાને આ સુંદર અને સોહામણો - મળે તે માટે તેના સૌભાગ્યની ઈર્ષ્યા કરતા હતા. ધીમે ધીમે ચાલતો આ વરઘેડે લગ્નમંડપ આગ આવીને ઊભો રહ્યો. ભવ્ય એવા મંડપના દ્વાર આગ ભીમસેનને આવીને ઊભેલો જોઈ સાસુએ ઉમળકાથી વરરાજા પિાંખ્યા. ત્યારબાદ જમાઈરાજને લગ્ન મંડપમાં લઈ જ રત્નજડિત બાજોઠ પર બેસાડયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust