________________ 48 ભીમસેન ચરિત્ર તાબડતોબ કૌશાંબી નગર રવાના કરાવી દીધો. અને તેને સાથે કહેવડાવ્યું : લગ્નની તૈયારી કરો- અમે જાન લઈને આવીએ છીએ. એ જ દિવસે રાજગૃહ નગરીને પ્રતિષ્ઠિત સજજનેને લગ્નનું આમંત્રણ મોકલી આપ્યું. અને રાજમહેલમાં લગ્નની તૈયારી કરવાનો આદેશ આપે. જોતજોતામાં તે રાજગૃહનગર લગ્નની ધમાલથી ધમ ધમી ઊઠયું. IT III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust