________________ 412 ભીમસેન ચરિત્ર કરનાર છે. મોક્ષ માગે ગમન કરનારાઓ માટે તે પરમ પાથેય છે. આથી ભવ્યાત્માઓ ! તમે આ ધર્મનું ઉત્કૃષ્ટપણે આરાધન કરે. કેવળી ભગવતે ભીમસેનના પૂર્વભવની સમાપ્તિ કરી અને ધર્મનું સેવન કરવાની શીખ આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust