________________ 404 ભીમસેન ચરિત્ર મતિન પાપભીરું આત્મા ધ્રુજી ઊઠ. પોતે જે છળકપટથી અલંકાર લઈ પાપ સેવ્યું હતું, એ પાપને યાદ કરતાં, બંનેને આત્મા પસ્તા કરવા લાગ્યો. અરર અમે ભાન ભૂલી આ કેવું મહાપાપ બાંધી દીધું ! હે પ્રભે ! હવે અમે આ પાપથી ક્યારે છુટીશું?' બંનેએ ખૂબ જ ઉત્કટ ભાવથી પિતાના પાપની નિંદા કરી. એ અલંકારે વિદ્યમતિને પાછા આપી દીધા. તેઓની ખરા અંતઃકરણથી ક્ષમા માંગી. પસ્તાવા અને ક્ષમ ભાવનાથી તેઓનું આ પાપ હળવું બન્યું. કમને બંધ ઢીલે પ. ત્યાર પછી તેઓ બંને વિશેષ પ્રકારે ધર્મ કરવા લાગ્યા પરંતુ તેઓ હજી જોઈએ તેવી એકાગ્રતાએ ધર્મ કરી શકતા ન હતા. તેમનું મન હજી બરાબર ધર્મવાસિત બન્યું ન હતું. આથી થોડા જ દિવસોમાં તેઓ સંસારના ભોગ વિલાસમાં ફરી ડૂબી ગયા. એક દિવસ કામજિત પ્રિયા સહ જળક્રિડા કરવા નગરથી ઘણે દૂર એક સરોવર આગળ ગ. આ સરવર ઘણું વિશાળ અને મનહર હતું. કમળોથી તે અપૂર્વ શોભા પામતું હતું. તેમાં જળચર પ્રાણીઓ પણ હતાં. કામજિત તે સમયે તોફાને ચડ્યો હતો. તેની યુવાની ફાટ ફાટ થતી હતી. અને તે મસ્તીમાં આવી ગયે હતે. અંગેઅંગ તેને થનાની ઠ ડ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust