________________ 370 ભીમસેન ચરિત્ર કાબૂમાં રાખે છે, દેહના મમત્વનો ત્યાગ કરે છે, અને પવિત્ર કાય ચોગથી નીતિ માગે સંયમી જીવન જીવે છે, તે આત્મ શુભ કર્મ બાંધે છે. - જ્યારે બીજા આત્માઓ, કે જે સતત પાપની જ પ્રવૃત્તિ કરે છે. પિતાની કાયાને પાપકર્મમાં જ ડૂબાડી રાખે છે, તેઓ અશુભ કર્મોને બાંધે છે. ભવ્યાત્માઓ ! આ પ્રકારની આશ્રવ ભાવના ભાવવા આત્મા શાશ્વત સુખને પામે છે. | સર્વ આસ્ત્રોને સર્વ પ્રકારે નિરોધ, તે સંવર. આ સંવર દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. તપસ્વીએ દયાન ધરીને પાપનો અવરોધ કરે છે. તે સર્વ મતમાં પ્રધાન અને પ્રથમ દ્રવ્ય સંવર છે અને સંસારના ભયને નાશ કરનાર તેમજ સંસારના મૂળ કારણરૂપ ક્રિયાન વિરતિ, તે ભાવ સંવર છે. આ સંવર એક મહાવૃક્ષ જેવું છે. શુદ્ધ આચાર અને વિવેક તેનાં મૂળીયાં છે. ચારિત્ર તેનું થડ છે. સુવિશુધ્ધ પ્રથમ તેની ડાળી છે. સદ્ધ પુછે છે, ભાવને તેનાં ફળ છે. આ સંવર ભાવનાથી આત્મા ઘણા પાપ કર્મથી બચી જાય છે. | ભ! જેનાથી અન્ય જન્મના બીજ સ્વરૂપ કમ નાશ થાય છે, તેને જ્ઞાની ભગવતે નિર્જરા કહે છે. સકામ - - - - - - - -. . . .. . 0 0 છે સચમી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust