________________ 371 આચાર્યશ્રી હરિફેણ સૂરિજી -આત્માઓને સકામ નિર્જરા હોય છે, જ્યારે અકામ નિજેરા સર્વ પ્રાણીઓને હોય છે. વૃક્ષ ઉપર રહેલાં ફળે બે રીતે પકવાય છે. એક ફળ -આપોઆપ વૃક્ષ ઉપર પાકે છે ને બીજા ફળ બાહ્ય ઉપાસેથી પકવવામાં આવે છે. તે જ પ્રમાણે આત્માને લાગેલા કર્મો યથાયોગ્ય કાળે સ્વતઃ ઉદયમાં આવે છે અને ભગવાય છે. એજ તપ, અનુષ્ઠાન, ધ્યાન વગેરેથી એ કર્મોનો ક્ષય થાય છે. જેમ પ્રયત્ન વડે સેનામાં ભળેલી માટી વગેરે અશુદ્ધિ અગ્નિથી દૂર થાય છે, તે જ પ્રમાણે આત્માને વળગેલી અશુદ્ધિ તપરૂપી અગ્નિથી દૂર થાય છે. - સંસારિક દુઃખોથી ભય પામેલા, ધીર સ્વભાવવાળા અને યુત જ્ઞાનના પારંગત મહર્ષિએ સુખપૂર્વક વિવિધ પ્રકારના બાહ્ય તપનું આરાધન કરે છે. આ બાહ્ય તપ છ પ્રકારે છે. આ તપથી ઉત્કૃષ્ટપણે Bહ શુદ્ધિ થાય છે અને આંતર તપથી આત્માની શુદ્ધિ વાય છે. આ તપ પણ છ પ્રકારે છે. * ભવ્યાત્માઓ ! આવી નિર્જર ભાવના ભાવી તમે મારા દેહ અને આત્માને વિશુદધ કરો. જેના વડે આ ગેલેકયની હંમેશાં વિશુદ્ધિ થાય છે, જેના વડે આ લેકનો ઉદ્ધાર થાય છે, એવા પવિત્ર ચિરંતન મેરૂપી કલ્પવૃક્ષને નમસ્કાર હે ! - શ્રી જિનેશ્વર ભગવંતોએ જે ધર્મની પ્રરૂપણા કરી રાવાળા અને : આ સુ ખ આરાધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust