________________ 358 ભીમસેન ચL એ વેઠીને મને શું મળવાનું ? તેમાં મારું શું સાધ્ય થવોમારો તો જન્મ વિફળ જ જવાને? પણ નહિ, હજી કંઈ બગડી નથી ગયું. હજી માર યૌવનની તાઝગી છે. તરવરાટ છે. મારી બધી ઇન્દ્રિયે પણ સ્વસ્થ ને નિગી છે. જે આયુષ્ય વીતી ગયું તે ભલે વીતી ગયું. બાકે મારા આયુષ્યની પળેપળ હું આત્મકલ્યાણમાં ખચી નામ સંસારમાં રહીને તે એ કંઈ જ બની શકે તેમ ન આથી હું હવે દીક્ષા જ અંગીકાર કરીશ. પૂજ્ય આચ ભગવંતે ભાખેલે એ પવિત્ર અનાગારી ધર્મ જ પાળી આમ સૌ ધર્મભાવના અનુભવી રહ્યા હતા. વ્યાખ્યા પૂરું થયા બાદ સૌ કોઈએ પિતાની યથાશક્તિ પ્રમાણે વ્રત પચ્ચકખાણ લીધા. નિયમોની પ્રતિજ્ઞા લીધી. અને સ્વ સ્થાનકે ગયા. પણ હરિપેણ તો આચાર્ય ભગવંત પાસે જ બે રહ્યો. વડીલ બંધુ આદિને તેણે જવા દીધા. અને એક ત્યાં સંતના સાનિધ્યમાં ઊભે રહ્યો. ‘મહાનુભાવ! તમે હજી કેમ અહીં ઊભા છો? આપ કંઈ પૂછવું છે?” વાત્સલ્ય નીતરતા સ્વરે સૂરિજીએ કહ્યું ‘ગુરુદેવ ! આપની વાણીની મારા ઉપર એટલી બી ઘેરી અસર થઈ છે, કે આપની પાસેથી મને દૂર થવાનું મ જ થતું નથી. આપે એટલી સચોટતાથી માનવ ભવની દુલભતા TIT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust