SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન ચ= 356 ક્રોધની પળ આવે ત્યારે મન ઉપર સંયમ રાખજે. સહિ બનજે. ક્ષમાવાન થજે. આ કુટુંબ, સ્વજન વગેરે સૌ સ્વપ્ન સમાન છે. - બાદ કઈ સાથે આવનાર નથી. આંખ મીંચાતા જ એ સાથેના તમારા સંબંધ તૂટી જવાના છે. - આ દેખાતા વૈભવ વિલાસે ઝાંઝવાના જળ જેવા તેમાં તમે મેહ ન પામો. અધવ, અશાશ્વત અને અનિત્ય એવા આ શરીર પ્ર આસક્ત ન બને. તેની મમતાનો ત્યાગ કરે. દેહ તો બળી ખાખ થઈ જવાને છે. આત્મા જ અમર છે. એ આત્મા: ધ્યાન ધરી લે. કે જેઓ આવી આત્મ સંપત્તિમાં મગ્ન બને છે, તે દુનિયાની ભૌતિક સમૃધિને તો તૃણવત્ જ સમજે છે. ધર્મના બે પ્રકાર છે. શ્રત ધર્મ અને ચારિત્ર ધમ આગમ સૂત્રોનું શ્રવણ કરે, તેના ઉપર શ્રદ્ધા રાખે અને પ્રમાણે જીવન વ્યતીત કરે. - ચારિત્રધર્મના બે પ્રકાર છે. આગારી ધર્મ અને અન ગારી ધર્મ. આલોક અને પરલોકના ભયનો નાશ કરનાર પહેલ આગારી ધર્મમાં શ્રાવકના બારવ્રતનો સમાવેશ થાય છે. જ્યાં બીજા અનગારી ધર્મમાં પાંચ મહાવ્રતનો સમાવેશ થાય છે શુભ ભાવથી અને ધર્મ નું આરાધન કરવાથી ભવાંતરે મે સુખ મળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy