________________ સંસાર અને સ્વપ્ન 15 સુવર્ણ મુદ્રાઓનું દાન કર્યું અને બધાયનું રેશમી શાલ આપી યોગ્ય સન્માન કર્યું. નૈમિત્તિકોએ પણ રાજા અને રાણીની તે સમયે ભર પેટે સ્તુતિ કરી. અને મંગળ આશીર્વાદ આપ્યા. તે દિવસે રાજસભામાં બસ આટલું જ કામ થયું. સૌ આ શુભ સમાચાર સાંભળીને પુત્રજન્મની વાત કરવા લાગ્યા. અને આનંદથી ગુણસેન અને પ્રિયદર્શીનાની પ્રશંસા કરતા વિખરાવા લાગ્યા. 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust