________________ છે. સાથે જ તે કહી તેવી નથી. ભ છે. મ મોત પણ ન આવ્યું 193 છે. સાથે જ તે કહી જાય તેવી નથી. અને એ સાંભળ્યા પછી સહન થઈ શકે તેવી નથી. - “પણ ભાઈ! આ માનવભવ તો દુર્લભ છે. મહાપુદયે - આજ તને એ પ્રાપ્ત થયો છે. તેનું તો તારે અનેક કષ્ટ વેઠીને પણ રક્ષણ કરવું જોઈએ. તને તો કદાચ ખબર 'હશે, કે જે માણસ આપધાત કરે છે તે આત અને રૌદ્ર = ધ્યાનના દુષ્ટ યોગે નરકગતિને જ પામે છે. તું તો ભલા સુર - છે. સમજદાર છે. તારે આ રીતે હિંમત હારી જીવનનો અંત આણવાનો મિથ્યા પ્રયત્ન ન કરવો જોઈએ. કારણ એકવાર મરણ આવી ગયું કે ખેલ ખલાસ. જીવતો હશે -તે તું કંઈ પામી શકશે. કંઈ કરી શકશે. માટે ભાઈ! નિરાશ ન બન. હિંમત ન હાર.” : “શેઠજી! હું આ બધું જ સમજુ છું. પણ અનંત એ મારી બુદ્ધિને કુંઠિત કરી નાખી છે. હવે મને = 4ટલી બધી ચિંતા સતાવે છે કે, હવે હું શું કરીશ ? કયાં કીશ ? " ભીમસેન ચિંતાથી બોલી ઊઠ્યો. - “ભાઈ! એમ દુઃખેથી હારી જઈ અવિચારી સાહસ Pોએ, તો ખરાબ જ પરિણામ આવે. પૂર્વે હતાં તેથી ય ર યુ દુઃખનો ભાર વધી જાય. * તું જ વિચારી જે. શ્રી રામચંદ્ર સગર્ભા સીતાને - નવાસમાં કાઢી મૂકી, મહારાજા નળ દમયંતીને વનમાં સૂતી મૂકીને ચાલ્યા ગયા, સત્યવાદી હરિશ્ચંદ્ર ઉતાવળથી સગર્ભા કભી 13. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust