________________ 192 ભીમસેન ચરિત્ર - થોડું ભાન આવતાં જ ભીમસેને આંખે ખેલી. તેને હોઠ ફફડયા. તે બેલ્યો : અરિહંત ! અરિહંત ! . શેઠ આ સાંભળીને ચમક્યા. તેમના હૈયામાં દુઃખને સાથોસાથ આનંદ છવા. તેમનું અંતર બેલી ઊઠયું અરે ! આ તો મારે ભાઈ! સાધર્મિક બંધુ! હું પણ જૈન. અને આ પણ જૈન લાગે છે. નહિ તો તેના હેઠેથ અરિહંતનું નામ કયાંથી નીકળે? આમે ય હું તેને માણ સમજીને, તેને દુઃખી સમજીને મદદ તો કરવાનો જ હતો પણ હવે તે મારી ફરજ વધી જાય છે. હું જરૂરથી તે બધી જ મદદ કરીશ.” મનમાં આમ વિચારી એ પ્રગટ બેલ્યા ‘ભાઈતું કોણ છે ! આમ અકાળે તું તારા જીવનને રહેંસી નાંખવા કેમ તૈયાર થ છે? જે હોય તે જણાવ હું તને બધી જ સહાય કરીશ. મને તું તારો ભાઈ જ માનજે.” !. ભીમસેને પછી બધી હકીકત જણાવી અને કહ્યું શેઠ ! હવે હું ન મરું તો શું કરું? જીવન જ એકલું બધું અસહ્ય બની ગયું હતું કે મારે મર્યા સિવાય કેદ જ છુટકે ન હતું. પણ વિધિને એ ય મંજુર નથી લાગતું તમે મને દયાભાવથી મુક્ત કર્યો. જીવતદાન આપ્યું. પણ હવે હું શું કરીશ? કયાં જઈશ? કેવી રીતે મારું જીવન ગુજરાન ચલાવીશ ?" મહાનુભાવ! તારી જિંદગી ખરેખર કષ્ટદાયક છે અનેક દુઃખો તે સહન કર્યા છે. અનેક યાતનાઓ તે ભેળવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust