________________ હરિને રાજ્યાભિષેક 103 તેને પ્રતાપ નગરમાં સખ્ત હતું. તેના અવાજ માત્રથી નગરજને ધ્રુજતા હતા. મંત્રીમંડળ પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની હિંમત નહોતા કરી શકતા. | હરિણની આજ્ઞા થતાં જ બીજે દિવસે નગરમાં રાજ્યાભિષેકનો ઉત્સવ થશે. સૌએ હરિષણની બીકથી માં ઉપર હાસ્ય ને હૈયામાં દુઃખ સંઘરીને એ ઉત્સવની તૈયારી કરી. શુભ ચોઘડિયે રાજગરે હરિણને રાજમુકુટ પહેરાવ્યું. ને રાજમુદ્રા આપી. ભાટ ચારણોએ હરિપેણની સ્તુતિ કરી. અને “રાજા હરિપેણનો જય હે.” એવા જયનાદ કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -