SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ : ભીમસેન ચરિત્ર 12 - “અહી થી કઈ બહાર ગયું હતું ? " ‘ના રાજન ! ચકલ ય અહી થી તે ફરક નથી. અમે ઉઘાડી આંખે ને નાગી તલવારે ચોકી કરીએ છીએ.” સુભટે કીધું. . ' . ‘ભીમસેન કયાં છે ? તેની રાણી અને કુંવરે કયા છે ? મહેલમાંથી એ જાય કેવી રીતે ?" . '. સુભટ શું જવાબ આપે ? તે પણ મૌન છાની ગયે. આથી હરિણુ વધુ રે ભરાય ને તેણે તરત જ હુકમ કચી . " જાવ નગરનો ખૂણે ખૂણે ફેદી વળે. નગર બહાર ચારે તરફ ઘૂમી વળો અને ભીમસેનની તપાસ કરે. અને તેને જીવતો પકડીને મારી પાસે હાજર કરે.” - હરિણને હુકમ છૂટતાં જ પવનવેગી અશ્વો ને રથ ધનુષ્યમાંથી તીર છૂટે તેમ દોડવા લાગ્યા. સૈનિકો સાથ ગામ ધી વન્યા. નગરની બહાર દૂર દૂર સુધી ચડતા શ્વાસ તપાસ કરી આવ્યા. પરંતુ કયાંય ભીમસેનની ભાળ ન મળ: સુભટએ આવીને હરિપેણને ખબર કરી : ભીમસેનને કયાંય પત્તો લાગતો નથી. આ ખબર સાંભળી હરિફેણ તો રાજી થઈ ગયે. તેને મન તે ટાઢા પાણીએ ખસ ગઈ. | હરિણે સુરસુંદરીએ તરત જ આ બધી વાતથી વાકેફ કરી. અને બંને જણ તેથી ખૂબ જ આનંદમાં આવી ગયાં. બીજે દિવસે તેણે પિતાના રાજ્યાભિષેકની તૈયારી કરાવી. : સત્તા શું નથી કરી શકતી ? અને આ તો હરિપેણ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036419
Book TitleBhimsen Charitra Gujarati
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1980
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size230 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy