________________ 12 : નશીબ બે ડગલાં આગળ પણ કુટિરમાં આરામ કરવાથી ભીમસેન અને તેના રાણી તેમજ કુંવરનો થાક ડે હળવો થયો હતો. આથી તેઓએ આગળ પ્રયાણ કર્યું. પ્રયાણ કરતાં અગાઉ ભીમસેને સુશીલાને કીધું આપણે સોનામહોરની પિટલી તે ચરે લઈ ગયા. હવે આપણી પાસે અંગે ઉપર જ અલંકારો છે તે જ બચ્યાં છે. જો કે લક્ષ્મીને ચંચળ કહી છે, આથી જે લમી ચાર! લઈ ગયા છે તેને શોક કરવો નકામે છે. હવે તું આ ઘરેણાંની પટલી તારા માથે લઈને ચાલ. આપણી પાસે હવે જે છે તે પણ ઘણું છે. અને ગયેલી લક્ષ્મીની શું ચિંતા કરવી ? આપણા શરીર સ્વસ્થ ને તંદુરસ્ત હશે તો પછી લક્ષ્મી જ લક્ષમી છે. માટે પ્રિયે ! શોકના વિચારો તું છોડી દે અને આનંદથી દૌર્યપૂર્વક હવે તું પ્રયાણ કર.” પતિની આજ્ઞા થતાં સુશીલાએ ઘરેણાંની એક પિટલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust