________________ 54 : ભગવચ્છકરાચાર્ય ચરિત.. રીના ગાળા ભાવની નિવૃતિ થાય છે, ત્યારે એ બ્રહ્મસાક્ષાતકાર અનુભવ છે સિદ્ધ થાય છે. તેથી હિત સાધનારા બ્રહ્મપ્રતિપાદક શાસ્ત્ર જે પ્રધાનશાસ્ત્ર, છે તેમાં કોઈ રીતને સંદેહ કે સંશય નથી. મંડનમિત્રે કહ્યું તારિ ઇત્યાદિ વેદ વાકય કોઈ દિવસ ઉપાસનો કાયે મિશ્રિત હોય નહિ તેને મેં. યથેષ્ટ અંગીકાર કર્યો તે પણ એ વેદ વિયં અભેદ બોધક થઈ શકે નહિ, હે પંડિતવર ! એ સઘળાં વેદ : વાકયેમાં જીવાત્માની સાથે પરમાત્માનું શું સદશ્ય છે તે બતાવી આપે. . . તૈના ઉતરમાં શંકરે કહ્યું " તરવમા” એ વાક્ય ચેતનરૂપે સાદ્રશ્ય જણાવે છે અથવા ઈશ્વરના જે સર્વજ્ઞતા સર્વાત્મકતા અને સર્વશકિત " મતા વિગેરે ગુણો છે, તે દ્વારા સાદ્રશ્ય જણાવે છે, એમ તમે સમજતા હતા તે બીલકુલ ભુલ છે, જે ચેતન ભાવે સાદસ્યને સ્વીકાર થાય તે જ તે સ્વીકાર થા છે શાથી કે પરમાત્મા ચિરકાળ ચેતન રૂપેજ પ્રસિદ્ધ છે, . . તેના માટે ઉપદેશ આપવો એ અનર્થક છે, ત્યારે હવે ગુણ સમષ્ટિ દ્વારા સાદસ્યને સ્વીકાર થાય છે તે પણ વૃથા છે. શાથી કે જીવ પરમાત્માની .. સાથે એકી ભાવાપન્ન માત્ર હોઈ . પરસ્પરને અંદર કઈ રીતનો ભેદ નથી. એટલે કે તમારા પિતાના મનમાં વિરેાધ આવી જાય છે. તેથી કરી “તત્વમા” વેદ વાકય જે છે તે જીવાત્મા અને પરમાત્માનું બેધક છે એમ તમારે અવશ્ય સ્વીકાર કરવો પડશે. મંડનમિણે કહ્યું “હે વિઠઠર ! અવિઘારૂપ આવરણ હેવાથી જ બન્ને ની પ્રતીતિ થાય નહિ. નિત્યરૂપે પરમાત્માના જે સઘળા ગુણો છે એ સઘળા સુખ, બોધ, આનંદ, અનંતા વગેરે ગુણેદ્વારા " તત્વમસિ વેદવાકય જે પરમાત્માની સાથે જીવાત્માનું સાદ્રશ્ય વાચક થાય છે તેમાં શો દોષ છે ? શંકરે કહ્યું “વિજ્ઞવર ! તમારી એ વાતનો સ્વીકાર કરાય, તે ' જીવાત્મા તે પરમાત્મા છે એમ “તત્વમા” વાયઠારા શા માટે બને ને અભેદ સમજાય નહિ? વસ્તુતાએ બન્નેના અભેદ વિષયે કોઈ દુષ્ટ અભિસંધિ રહી શકે તેમ નથી અને જીવાત્મા કઈ દિવસ, પરમાત્મ ભાવે પ્રકાશિત થાય નહિ. તમે આગળ કહી ગયા છે જે પરમાત્મા સુખસ્વરૂપ અને અનંત કેવળ અવિદ્યારૂપ આવરણ હેવાથી જીવાત્માને પરમા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust