________________ વારાણુશીમાં પ્રત્યાગમન. કરત. યતિવર, હું ગુરૂહિંસા અને ઈશ્વર નિરાકરણ એ બન્ને પાપના દીક્ષા ગ્રહણ પૂર્વક હવે તુવાનલમાં પ્રવેશ કરું છું જેથી આપના રચેલા ભાષ્ય ઉપર મારાથી વૃત્તિ રચાય તેમ નથી. મોટા પરિતાપનો વિષય છે કે બાર ભાષ્યની વૃત્તિ મારાથી રચાણી અને આપના ભાષ્યની વૃતિ મારાથી રચાણી નહિ. એ વાત બોલી ભટ્ટપાદ ચૂપ થઈ રહ્યા. શંકરે ફરીથી - પાકને કહ્યું “હું સંપૂર્ણ રીતે જાણું છું કે તમે બૌદ્ધ સંપ્રદાયના વિનાશ સારૂ ભૂતલ ઉપર અવતર્યા છે. જે બૈદ્ધ સંપ્રદાય વૈદિક સંપ્રદાયને તોડવા તયાર થયો, તે બૌદ્ધ સંપ્રદાયને તેડવા સારૂ તમે તેનાં શાસ્ત્રનાં રહસ્ય જાણવા શ્રાદ્ધ ધર્મમાં દાખલ થયા તેમાં પાપ કેવું. તમે સજજન લોકોને વેદોકત માર્ગમાં પ્રવૃત્ત રાખવા સારૂ એ વ્રતનું અવલંબન કર્યું છે. હું તમને મારા કમંડળના જલથી ઉજલિત કરું છું તમે જીવન ધારણ કરી વસ્થ થઈ મારા ભાષ્ય ઉપર વાર્તિક કરો, ભરુપાદે તેના ઉત્તરમાં અનિવિનીત ભાવે શંકરને કહ્યું, “યતિવર! - આપ યોગ બલના પ્રભાવે શું ન કરી શકે ! આપને યોગ પ્રભાવ દેદી માન. આપની કૃપા અને અનુગ્રહ હોય તો મૃત આસામી જીવન મેળવે કિંતુ મેં દીક્ષા ગ્રહણ પૂર્વક જે વેદોકત વ્રતનું અવલંબન કર્યું છે તેનો પરિયામ કરવાથી હું પ્રત્યવાય ભાગી થાઉં તેમ છું એમ કરવાથી પડિ. તેમાં મારી નિંદા થાય તેમ છે. એથી આપના અનુરોધ પ્રમાણે ન કરી સવાથી અત્યંત દુઃખિત અને શોકાતુર છું. આપ મને ક્ષમા કરો હાલ મારે કોઈ પણ વિષયમાં વાસના નથી. આપે વારાણસી ધામમાં જે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ દીધો છે એ બ્રહ્મવિદ્યાએ તારક બ્રહ્મ નામ મારા કમાં સંભળાવી મને કૃતાર્થ કરે, તમે સઘળા ધર્મમત ખંડન કરનારા હાઈ વૈદિક અને અદ્વૈતવાદના પ્રચારમાં વતી છે. આપ હવે જાઓ, જેનો કીતિકલાપ, દિગિંતે જઈ વિશ્રામ કરી રહ્યો છે તેવા મંડન મિશ્ર ઉપર સાસ્વવાદથી જય મેળવો. વધારે શું કર્યું તેના ઉપર જય મેળવવાથી તમે સઘળું જગત છયું એમ બનશે. મંડન મિશ્ર હાલ, વૈદિક કર્મ માર્ગમાં પ્રચાર કરે છે, તેને નિવૃતિ શાસ્ત્ર ઉપર વા મિક્ષ વિષય ઉપર કાંઇ પણ આસ્થા નથી આપ તેના ઉપર જ મેળવી તેને વશીભૂત કરે. મંડન મિશ્ર.. ભકિત માગનું અવલંબન કરે તેમ જઈ તમે કરો. શાસ્ત્રમાં, મારા કરતાં .. મંડનબિઝને જબરો અને વધારે અધિકાર છે. મારા શિષ્યમાં મંડન મિશ્ર - રેખા મારી ઉપર વિર્યસ વીતિ છે, જેને લોકમાં જીતવાથી, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust