________________ ભગવચ્છકરાચાર ચરિત. અહી રહે. દે એ ઉચિત નથી, એ આસામીથી આપણા વિલક્ષણ અંમિષ્ટની સંભાવના છે, એવી રીતની મસલડત કરી એક દિવસ, બૌદ્ધ લેકે, અહિંસા પરાયણ વૈદિક લોકોની સાથે એક સ્થાને એકઠા થયા. તેઓએ વેદના પ્રામાણ્યની પરીક્ષા નિમિતે એક ઉંચા મહેલના ઉપરના ભાગ ઉપરથી મને ભૂતલ ઉપર ફેંક, હું પડવાના સમયે બોલ્યો " વેદ જે સત્ય હોય તો હું મહેનના ઉપરના ભાગ ઉપરથી પડી જીવતો રહું " ત્યારપછી હું ભૂતલ ઉપર પડે, અને જીવતો રહ્યો.પણ વેદના પ્રામાણ્ય સંબંધે“” એવું સદેહસૂયક પદ પ્રયોગ કરવાથી અને કપટતાનું અવલંબન કરી બે ગુરૂ પાસેથી શાસ્ત્ર શીખી લેવાથી મારી એક આંખ વિનાશ પામી. જે એક પણ અક્ષરનું પ્રદાન કરે તે ગુરૂ મં બૌદ્ધ અધ્યાપકો પાસેથી વિધિપૂર્વક શાપદેશ લીધે તેથી તેઓ મારા ગુરૂ. મેં એ ગુરૂપદ વચ્ચે બૌદ્ધ પુલનું ધ્વસસાધન કર્યું છે, તેથી મારું અસાધારણ પાપ થયું. વળી મહર્ષિ જૈમિનિને મીમાંસક દર્શનને સ પૂર્ણ અભ્યાસ કરી ઇશ્વરનું નિરાકરણ કર્યું છે. ઈશ્વરનું નાસ્તિત્વ પ્રમાણ કરવાથી વળી મને અસામાન્ય મોટું પાપ લાગ્યું છે. તેથી હે યતિવર ! હું એ બે પ્રકારના પાપ થકી નિકૃતિ પામવા સારૂ હાલ તુષાનલમાં પ્રવેશ કરૂં છું.” શંકર, અત્યંત આગ્રહ સાથે ભાદની વાત સાંભળતા હતા. ભટ્ટપદનું કહેવું સમાપ્ત થયું ત્યારે શંકરે કહ્યું, " આર્ય હું સઘળા વૃત્તાંતથી વાકેદ થશે. મોટા આક્ષેપને વિષય છે. કે હું અગાઉથી તમારે સાક્ષાત્કાર કરી શકો નહિ, તમે જાણતા હશે કે મેં અત મત દ્રઢ કરવાના મતથી બ્રહ્મસૂત્રનું એક ભાષ્ય પ્રણયનું કર્યું છે. મારી અત્યંત એકત વાસના છે કે તમે એ ભાષ્યનું વાર્તિક કરો” શંકરની એ વાત સંભળી ભલ્લાદે કહ્યું “યતિવર આપે બ્રહ્મસૂરનું ભ ષ પ્રયન કર્યું છે. એ વાત મારા જાણવામાં આવી છે આપના ભાગ્ય ઉપર આવૃત્તિની રચના કરી હું ચશસ્વી થાઉં. અને એ પ્રમાણે વૃત્તિ કરેવાની મારી બલવતી ઈચ્છા હતાં. તમે આ લેકોના કલ્યાણ સીટ ઉપર અતયાં છે, અતિ મત સ્થાપવ અને તેને દઢ પ્રચાર કરવા સારે પૃથ્વી ઉપર સંચરે છે જે તુષાનલનાં પ્રવેશ પૂર્વે આપે. આવી મને દર્શન આપ્યાં. હત તે પાપક્ષયના માટે હું એવી રીતના તુષાનલમાં પેસવાનું કાર્ય ન , - 1 ' P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust