SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ - 24: ભગવછંકરાચાર્ય ચરિત. દિવસથી પરંપરા ક્રમે એ સઘળી વાત સાંભળતાં આવ્યા છીએ, શંકર ! તમારી હાલ અદભૂત કાર્યરીતિની વાત, શિષ્યોના મુખેથી સાંભળી મારા જાણવામાં આવી ગયું છે જે " તુંજ એ સર્વજ્ઞ પુરૂષ, તુંજ એ દુષ્ટ સઘળા - મતનું નિરસન કરી બ્રહ્મસુત્રનું પ્રકૃત ભાષ્ય બનાવવામાં સમર્થ થઈશ. એ ભાષ્ય, તારો કીર્તિ સ્થંભ થાશે, શિષ્ય, પ્રશિપ્યો, તેની વ્યાખ્યા કરશે, જેથી તારે યશ જગતમાં ચિરસ્થાયી થાશે. વત્સ ! જા! તે સુરતરંગિણું ના પવિત્ર જલ પ્રવાહમાં નિરંતર વિદ્યાત થયેલ ચંદ્ર મિલિના પરમરમણીય ક્ષેત્રમાં ગમન કરી તું હૃદયને પ્રફુલ કર !" એમ બોલી ગોવિંદનાથે શ કરને વિદાય કર્યો. ગોવિંદનાથ જેવા તત્વજ્ઞ ગુરૂનો વિછે, બીલકુલ અસહનીય હતો તોપણ શંકર, ગોવિંદનાથના ચરણ યુગલની વંદના કરી કર્તવ્યાનું રેલ્વે અનિયે બહિર્ગત થયા છે વાર્થ મા. કાશીશ અને સનંદન વિગેરેની સાથે મેળાપ. રોકર, કેટલોક સમય ભ્રમણ કરી, સુર નદીના તટ પ્રદેશ ઉપર ચણીય સ્તંભ સમૂહથી સુશોભિત પાત્ર વારાણસી ક્ષેત્રમાં આવી પહોંચ્યા પાસે સઘળા કબ કુસુન પ્રસ્ફટિત થયાં હતાં ભાગીરથીનો સલિલ પ્રવાહ ભ્રમર ઝંકારની જેમ મધુર ધ્વનિ કરતા વહેતો હતો. શંકર, અસંખ્ય ભાડેથી અને દેવાલયોથી પરિવ્યાપ્ત એ કાશી ક્ષેત્રનું અપુર્વ સિદર્ય જોઈ મુગ્ધ થઈ ગયાં. અને સ્વચ્છ સ્ફટિક જેવા ગંગાજલમાં અવગાહન કરવાથી શંકરના દેહની એક અપૂર્વ શોભા થઈ. શંકર વિશ્વપતિ વિશ્વેશ્વરના ચરણે પ્રણિપાત કરી : સંપત ચિત્તથી કાશી ક્ષેત્રમાં અવસ્થાન કરવા લાગ્યા. 1 આનંદગિરિ કૃત શકરવિજય નામના ગ્રંથના મતમાં શંકરે, અષ્ટમ વર્ષની ઉમ્મરે ગોવિંદ ગીંદ્રના ઉપદેશના અનુસારે પરમહંસાશ્રમસ્વી અને ચિદંબર. સ્થળથી શંકર, પહેલાંજ મધ્યાન્તન નામના સ્થળે ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy