________________ ; માસની શુકલ તૃતીયાથી દિગ્વિજયને આરંભ. 1953-54 ને શ્રાવણ માસની સપ્તમી અને આશ્વિન માસની શુકલ એકાદશીએ તોટકાચાર્ય અને હસ્તામલકનું શિખ્યત્વમાં ગ્રહણ. 2654 ના પોશ માસની પુનમે હરતામલકને ગગિરિ મઠમાં અભિષેક. અને તે જ દિવસે, તોટકાચાર્યને તિર્મઠના અભિ પેકને સંકેત. 2655 ના વૈશાક માસની શુકલ દશમીએ પુરૂષેનમ ક્ષેત્રમાં દારૂાય જગદીશ્વર પ્રતિષ્ઠા, ગેવર્ધન મઠ સ્થાપના અને એ મઠમાં પદ્મપાદાચાર્યને અભિષેક. 2655 ના ભાદ્રપદ માસની પુનમથી તે 2662 ના પિષ માસની અમાવાસ્યા સુધી અવિચ્છિન્ન દિગ્વિજય મહામહોત્સવ, અને બદ્ધ વગેરે 1032 વિભિન્ન ધર્મ સંપ્રદાયનું ઉપમદન. સુધન્વા વગેરે રાજાઓને ઉતમ રીતે પ્રજાપાલન વિગેરેનું આજ્ઞાદાન, વર્ણાશ્રમ વિહિત વૈદિક ધર્મની મર્યાદાનું સ્થાપન નિખિલ ગ મહામ્ય પ્રકટન અશેષજનરંજન ભુલકને ઉદ્ધાર, કાશ્મીર મંડલમાં શારદા પીઠે વાસ, ત્યાર પછી ર૯૬૩ ના કાતિક માસની પૂર્ણિમા તિથિએ કલાસ ધામમાં પ્રવેશ. અનુવાદક, - સવાઈલાલ છોટાલાલ વોરા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust