________________ '. 2s . Sામાવલી હતી. સ્વામીજીએ અનુગ્રહ કરી મને તે દેખાશે હતી, જગદગુરૂ શંકરાચાર્ય રાજ રાજેરે બતાવેલા જીર્ણપત્ર માંહેની વર્ણન રચનાના અનુસારે યુધિષ્ટિશબ્દ 2631 ના વૈશાક માસની અજવાળી પાંચમે આદિ ભગવાન શંકરાચાર્યને જન્મ, યુધિષ્ટિશબ્દ ર૬૩૬ ના ચિત્ર માસની અજવાળી નવમીએ ઉપનયન, ૨૬૩૯ના કાતિક માસની અજવાળી એકાદશીએ સંન્યાસ 2640 ના ફાગણ માસની અજવાળી બીજે પરમહંશ પરિવાજ કાચાર્ય ગોવિંદનાથ પાસેથી ઉપદેશ ગ્રહણ, ૨૬૪૬ના જેઠ માસની અમાવાસ્યા સુધી બદરિકાશ્રમે શારીરક ભાષ્ય પ્રણયન, અને જ્યોતિર્મક નિર્માણ, 2647 ના કાતિક માસની શુકલ અષ્ટમી એ વારાણસી ક્ષેત્રમાં બ્રહ્મ વિદ્યા પ્રચાર અને સનંદનને શિષ્યત્વમાં ગ્રહણ, 2647 ના માર્ગશીર્ષ માસની કૃષ્ણ તૃતીયાએ મંડન મિશ્ર સાથે વાદારંભ, 2648 ના ચૈત્ર માસની શુકલ ચતુર્થીએ મંડન મિશ્રને વાદમાં પરાજય, ૨૬૪૭ના ચૈત્ર માસની સુકલ સષ્ટિએ ઉંભયભારતી સાથે કામ કલા સંબંધી વિચાર, 2647 ના ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમીએ અમરૂક રાજાના દેહમાં પ્રવેશ, ર૬૪૮ ના કાર્તિક માસની શુકલ ત્રયોદશીએ અમરૂકના દેહમાંથી નિજ દેહમાં પ્રત્યાવર્તન. 2648 ને કાર્તિક માસના કૃષ્ણ પ્રતિપદ ઉપર સરસ્વતીનું દ્વારકામાં આકર્ષણ, 2648 ના કાર્તિક માસની કૃષ્ણ પંચમીએ સરસ્વતીનું દ્વારકામાં સ્થાપન, તે માસની કૃષ્ણ ત્રયોદશીથી તે માઘ માસની શુકલ દ્વાદશી સુધી દ્વારકામાં શારદાપીઠ નિમણું, બોદ્ધ વિગેરે સંપ્રદાયને પરાજય, મંદિર નિર્માણ અને દેવરથાપન, 2648 ના ફાગણશુદ નવમીએ ઇંગગિરિમાં મઠ સ્થાપન. ર૬૪૮ ના ચૈત્ર માસની શુકલ નવમીએ મંડન મિશ્રની ઉત્તમાશ્રમ દીક્ષા અને સુરેશચાર્ય નામ કરણું. 2649 ના. માર્ગશીર્ષ માસની શુકલ દશમીએ મહારાજ સુધન્વાને શિષ્યત્વમાં આવે, 2649 ના માઘ માસની શુકલ સપ્તમીએ સુરેશ્વરાચાર્યને દ્વારકાને શારદાપીઠને અભિષેક, ૨૬૫૦ના વૈશાક P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust