________________ - ભગવચ્છકરાચાર્ય ચરિત. સૂરમાષ્ય 22-28, , . . . વેદાંત વિગેરે કાર્ય કારણનો ભેદ વા આશ્રિતાશયભાવ કબુલ કરતા નથી. કારણનું જે માત્ર સંસ્થાના કાર્ય છે એ અશ્લગમ છે. આપણે ઉપર કહી ગયા છીએ કે ન્યાયદર્શનના મતમાં પરમાણુ, આપરિશ્યમાન જગતનું ઉપાદાનકારણે Material cause છે અને સાંખ્યદર્શનના મતમાં પ્રકૃતિ, ઉપાદાન કારણ છે અને એ બને દર્શનના મતમાં બ્રા નિમિત્ત કારણ In strumental cause છે, એ બન્ને બાબતની આપણે ઉપર સમાલોચના કરી ગયા, પણ વેદાંત દર્શનમાં એક વિભિન્નભાવે સૃષ્ટિ તત્વની સમાલોચના કરી છે. તે બાબતની વેદાંત શાસ્ત્રની પ્રણાલિકા સ્વતંત્ર છે વેદાંત દર્શન, એક માત્ર બ્રહ્મને પ્રકૃતિ પ્રસ્તાવમાં નિ ખિલ જગતનું નિમિત્ત અને ઉપાદાને કારણ કહે છે. વેદાંત પરિ ભાષામાં લખેલ છે જે. - निखिलजगदुपादानत्वं ब्रह्मणोपलक्षणं उपादान त्वं च जगद ध्यामधिष्टानत्वं / / जगदाकारणपरिणममाणमायाधिष्टानत्वंवा // વેદાંત દર્શનને જગત્ સૃષ્ટિ સંબંધે કે મત છે તે ઉપરની કારિકાથી માલુમ પડશે, તેનો અર્થ એ છે કે બ્રહ્મ એ સઘળા જગતનું ઉપાદાન, ઉપાદાન કોને કહે છે ? આ જગત્ રૂપ આ રેપ વા અધ્યાસ જેમાં આરેપિત હેય તેજ જગતનું ઉપાદાન આધાર ન હોય તે આપ સંભવે નહિ એટલે, કે જે આધારમાં આ જગત્ અધ્યક્ત કહેવાઈ પ્રતીયમાન થાય છે, તે જ તેનું ઉપાદાન વેદાંતકાર કહે છે જે માયાજ આ જગતને આધાર માયામાં જ આ જગત્ અધ્યસ્ત છે, અથત માયાજ પરિણામ પામી,નામ . અને રૂપમાં વ્યાકૃત વા પ્રકાશિત થઈ આ જગદાકારે દેખાડે છે, તેથી અનિર્વચનીય માયાજ આ જગતનું ઉપાદાન છે. : વેદાંતના મતમાં અજ્ઞાનને જ માયાવા અવિદ્યા નામે કહેલ છે વેદાંતની માયા અને સાંખ્યની પ્રકૃતિ વા પ્રધાન એકજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust